________________
- -
-
.
..
[૧૧] 3 પાષાણ પ્રતિમાજી-ર૭ | આ દહેરાસરજીમાં એક આરસના ગૌતમ સ્વામી છે, ભેંયરામાં ત્રણ વિશાળ બિંબો છે.
[૩૦] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ L પાષાણ પ્રતિમાજી–૮ છે આ દહેરાસરજીમાં શામળા પાર્શ્વનાથની સુંદર પ્રતિમાજી છે. પ્રાચીન પરિકર છે. (૨) ભોંયરામાં શ્રી આદીશ્વરજીનું વિશાળબિંબ છે.
[૩૧] મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ (ધાતુના) L! આ દહેરાસરજી જશવંતલાલ કેશવલાલનું ઘર મંદિર
છે. ત્યાં નીલમ તારામંડળ અને સ્ફટિકના પ્રતિમાજી છે. [] દેવસાન પાડામાં ભાઈઓ તથા બહેનેને ઉપાશ્રય છે. | જ્ઞાનભંડાર છે. ] પાઠશાળા છે. | ફોન નંબર ૩૩૮૧૦૬ યેત્સનાબેન.
[૩] જુને મહાજનવાડે-દહેરાસરજી
સ્વામીનારાયણ રોડ, | મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org