________________
અંતિમ આરાધના
૩૫
પાંચ સમિતિ ગુણ ગુપ્ત વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રાણું. ચા. ૯ શ્રાવકને ધમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠ, પ્રવચન માય ન પાલી રે. પ્રાણી. ચા.૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડહાળ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રાણ ચા ૧૧ બાર ભેદે તપ નવિ કીધો, છતે ગે નિજ શક્ત ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવાયુ ભગતે રે. પ્રાણી. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ આભવ પરભવ વળી રે ભભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાણી. ચા. ૧૪
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org