________________
શ્રાવકે
ખામેમિ સવ્ય, સરવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂખેમુ, વેર મઝું ન કેણઈ
હું સર્વ જીવોની ક્ષમા માંગુ છું. સર્વ જી પણ મને ક્ષમા કરે. મારે સર્વ જીવો સાથે મૈત્રી છે. મારે કઈ સાથે વેર નથી.
-૦ જીવ ખામણું ૦આ અનંતા ભવમાં ભ્રમણ કરતા મારા વડે જે પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીને
–બેઈન્દ્રિય જીવને –તેઈદ્રિય જીને –ચઉરિદ્રિય જીવોને
–દેવ, મનુષ્ય, નાટક, તિર્યંચ – જલચર, સ્થલચર, બેચર, સંગ્નિ, અસંજ્ઞિ. પંચેન્દ્રિય જીને–
ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, ...પાંચ ઈન્દ્રિયોના વિષને માટે ..રાગથી કે દ્વેષથી–મન વચન-કાયા વડે.... –ઘાત કર્યો હોય – સંતાપીયા હોય તે સેવે જીવોની હું ક્ષમા માંગુ છું. તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org