SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગો ૭૧ વિદાય લીધી અને કહ્યું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે ઘંટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે જાણવું કે.સિંહ મરાયો.” એમ કહી ધકે લઈ ગિરિરાજ પર ચઢ. ઉપર આવીને સિંહને શોધવા લાગે. સિંહ એક ઝાડ નીચે નિરાંતે સૂતે હિતે. “સૂતેલા ને ન મરાય” આથી અવાજ કરીને સિંહને જગાડ્યો. સિંહ જેવું ઉંચુ જોવા જાય છે કે તેના માથામાં ધોકે એ માર્યો કે તે તરફડીને પડ–બેભાન થઈ ગયે. વિકમશી સિંહ મરી ગયો છે એમ જાણું જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી, તે પડી ગયે. પણ છે કે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી તેથી સિંહ ત્યાં જ મરણ પામ્યા. વિકમશી પણ સિંહના ઘાથી ઘવાયે હતો. વિકમશી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડ? તાકાત છે નહિ. પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટે બાં, અને પિતાનું બધું બળ વાપી ધીમે ધીમે ઉઠો અને જોરથી ઘંટ વગાડે. અંતે વિક્રમશી મરી ગયે. ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા, ત્યારે સિંહ એક બાજુ મરેલે પડયા હતા. બીજી બાજુ વિક્રમશી મરેલ પડે હતે. વિક્રમશીએ પિતાના પ્રાણના ભોગે યાત્રા ખુલ્લી કરી તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળી છે. (૧૩) અકાદેવી : [સિદ્ધાચલજી ઉપર દાદાના દહેરાસરજીને પ્રથમ પ્રદક્ષિણ દેતા રાયલ પગલાં પછી ૧૪પર ગણધરની દેરી આવે. ત્યાર બાદ સીમંધર સ્વામીના દહેરાસરજી પછી આ મૂર્તિ આવે છે.] . અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પોતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આવ્યું. શ્રાદ્ધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy