________________
ભાવયાત્રા કેમે સુંદર સ્તવને
૬૩
--
-
-
-
-
-
-
-
-
-
-
-
નીલવરણ દલ નિરમલ માલ,
શિવવધૂ પડી રહી આય..મેરે..૨ કયારી કપૂર સુધારસ સિંચી,
રંજીત ઋષભના પાય...મેરે...૩ સુતરૂ સુરસમ ભેગકે દાતા,
યહ નિજગુણ સમુદાય મેરે..૪ આતમ અનુભવ રસ ઈહાં પ્રગટી,
કાંતિ સુર નદી કાય.મેરે.૫ (૬) પુંડરીક સ્વામિનું સ્તવન મેરે તે જીન તેરે હી ચરણ આધાર.. પુંડરીક ગણધર પુંડરીક પદ ઘર,
પુંડરીક પદ કરનાર...મેરે..૧ પુંડરીક ગિરિ પર પુંડરીક રાજીત,
પુંડરીક પ્રભુને વિહાર...મેરે...૨ પુંડરીક કમલાસન પ્રભુ રાજીત,
પુંડરીક કમલને હાર..મેરે ૩ પુંડરીક ગાઉં પુંડરીક ધ્યાવું,
પુંડરીક હૃદય મેઝાર....મેરે.૪ પુંડરીક આતમરામ સ્વરૂપ,
પુંડરીક કાંતિ જયકાર....મેરે. ૫
(૭) ઘેટી પગલાંનું સ્તવન ઋષભ જિમુંદા, કૃપા કરીને, ઘેટી દરિશન દીજે, આજ મેંહે ઘેટી દરિશન દીજે, ઘેટી પાય ઉતરતા મારા, પાપ મેવાસી ખીજે આજ...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org