SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલના સાથી સૂરજકુ’ડના નીરથી, આધિ વ્યાધિ પક્ષાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમાન કહાય. ૨૫ સુંદર ટૂંક સાહામણી, મેરુ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર તળે વિખવાદ. ૨૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાન્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા કંછું. કામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીથેશ્વર પ્રણમયે, સિવ જનને સુખદાય. ૨૯ આઠ કમ જે સિદ્ધગિરે, નીચે તીવ્ર વિપાક; તે તીથેશ્વર પ્રભુમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા કેવલનાણુ, ૩૧ સેાવન–રૂપા રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક ૩ સચમધારી સમે, પાવન હેાય જિષ્ણુ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દેવા નિળ નેત્ર ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર; તે તીથેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર સુપાત્ર. ૩૪ પર સાહમિવત્સલ પુણ્ય જિહાં, તે તીથેશ્વર પ્રમિયે, સુંદર જાત્રા જેહની, તે તીથેશ્વર પ્રણમિયે, Jain Education International અન તગણુ કહેવાય; સાવન ફૂલ વધાય. ૩૫ દેખી હરખે ચિત્ત; ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy