________________
૨
૨
સિદ્ધાચલને સાથી આ ર૧ ખમાસમણું વિધિ તરીકે છેલ્લે અપાય છે. છતાં સિદ્ધાચલ તીર્થ ઉપર યાત્રા કરવા જઈએ ત્યારે તે ઋષભદેવ પરમાત્મા સામેજ ખમાસમણ આપવા પછી આગળ યાત્રા કરવી. શ્રી શત્રુંજયતીર્થના ગુણગર્ભિત ર૧ ખમાસમણાં
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુદધતા શુધ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડને વારિખિલજી, સિદ્ધ થયા નિરધારતિણે કારણે કાર્તિકી દિને, સંધ સયલ પરિવાર આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવાર એકવીશ ના વરણ, તિહાં પહેલુઅભિધાન, શત્ર જય શુકરાયથી, જનક વચન બહુમાન, સિધ્ધાચલ સમરૂ સદા સોરઠ દેશ મેઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હાર.૧ આ દૂહ પ્રત્યેક દુહાની અને બોલીને ખમાસમણ દેવુ
સર્યા સિધાચલે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મઝાર.. ચૈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ, પાંચ કેડિ મુનિ સાથસે, મુક્તિ નિલયમાં વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org