________________
શત્રુંજય યાત્રા વિધિ
પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધીત, કાડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર શ્રૃંગસિદ્દા નમા આદિ જિનેશ્વર..... નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાડીનત એ ગિરિવર મુક્તિ રમણી વર્યાં રંગે, તમેા આદિ જિનેશ્વર ..... પાતાલ નર સુર લેાક માંહી, વિમલ ગિરિવર તેા પર નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમે આદિ જિનેશ્વર... એમવિમલ ગિરિવર શિખર મંડણ, દુ:ખવિહંડણ ધ્યાઇ એ નિજ શુધ્ધ સત્તા સાધના, પરમ જ્યોતિ નિપાઇએ...૭ જીત માહ કાહ વિછેાહ નિદ્રા, પરમપદ સ્થિતિ જયકર ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર ...૮
[ચૈત્યવંદન કર્યા પછી જ િચી-નમ્રુત્યુણ-જાતિ ખમાસમણુ-જાવંત-નમાડહત્ આ સૂત્રો કહેવા. જુએ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલા છે.]
૧૩
શ્રી આદિનાથ ભગવત સામે ખેાલવાનું સ્તવન શેત્રુંજા ગઢના વાસીરે, મુજરા માનજો રે સેવકની સુણી વાતાર, દિલમાં ધારજો રે પ્રભુ મે’ દીઠા તુમ દેદાર,આજ મને ઉપન્યા હરખ અપાર સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે
દાદાજીની સેવારે શિવસુખ આપશે રૅ આંકડી... ૧ એક અરજ અમારી ફૅ દિલમાં ઘારજો રે ચારાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org