________________
૧૦
સિદ્ધાચલને સાથી શ્રી શાંતિનાથજી સામે બોલાતી સ્તુતિ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિ વિધાયિને શૈલેયક્ષ્યસ્યાડમરાધીશ, મુકુટાલ્જર્ચિતાં..૧ શાંતિ શાંતિ કર શ્રીમાન, શાંતિદિશતુ મે ગુરુ શાંતિદેવ સદા તેષાં ચેષાં શાંતિ-ગૃહે ગૃહે...૨ સુધાસદર વાત્સના, નિર્મલીકૃતદિમુખ મુગલક્ષ્મ તમાશાચૅ, શાન્તિનાથ જિતુવઃ...૩
શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન (પહેલાં ત્રણ વખત ખમાસમણ દેવા પછી ઈચ્છાકારે સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈ, આટલું કહી નીચે મુજબનું ચૈત્યવંદન કરવું.) શ્રી શાંતિનાથજી સામે બોલવાનું ચૈત્યવંદન
શાંતિજિનેશ્વર સોળમાં અચિરાસુત વંદે વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ.. 1 મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ હથિગાઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ...૨ ચાલીશ ધનુષની દેવડીએ, સમચઉરસ સંઠાણું વદન પદ્મ જયું ચંદલે, દિઠે પરમ કલ્યાણ.૩
(ચૈત્યવંદન કર્યા પછી જ કિંચિ-નમુત્થણું–જાવંતિખમાસમણ જાવંત-નમોહંત એ સૂત્ર બોલવા.)
| (જુઓ પૃઢ ૬ અને ૭ ઉપર આપેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org