SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ : ૭ શ્રી સિદ્ધગિરિરાજ પર માક્ષે ગયેલાની નોંધ • ૧. કાર્તિક પૂર્ણિમા :–આ દિવસે ગિરિરાજ પર દ્રાવિડ તથા વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિ સાથે મેક્ષે ગયા. ૨. ફાગણ સુદી ૧૦ : નમિ—વિનમિ વિદ્યાધર એ ક્રાડ મુનિ સાથે મેક્ષ ગયા છે. ૩. ફાગણ સુદી ૧૩ : શાંખ-પ્રદ્યુમ્નકુમાર ા ક્રોડ મુનિ સાથે સભ્દ્ર નામના શિખર પર મેક્ષે ગયા. ૪. ચૈત્રી પૂર્ણિમા : (૧) શ્રી પુંડરીકસ્વામી પ ક્રોડ મુનિ સાથે ગિરિરાજ પર મેક્ષે ગયા. (૨) અજિતનાથ પ્રભુના દશહજાર મુનિએ પણ મેક્ષે ગયા છે. ૫. ચૈત્ર વદી ૧૪ : મિવદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીએ! આ દિવસે ગિરિરાજ પર મેલ્લે ગયેલ છે. ૬. આસા સુદ ૧૫ : આ દિવસે પાંચ પાંડવ ૨૦ ક્રાડ મુનિ સાથે મોક્ષે ગયા છે. આ સિવાય ભરત ચક્રવતીની પાટે અસંખ્ય રાજાએ આ ગિરિ પર મેાક્ષે ગયા છે. [તદુપરાંત] മമ ૧ આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૬ ક્રોડ સાથે ૨ બાહુબલીના પુત્ર સામયશા ૧૩ ક્રોડ સાથે ૩ ભરતમુનિ ૫ ક્રોડ સાથે ૪ રામ-ભરત ૩ ક્રોડ સાથે ૧ શાંતિનાથ પ્રભુના ચૈામાસામાં r ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ૬ સાગરમુનિ ૧ ક્રોડ સાથે Jain Education International For Private & Personal Use Only માક્ષે ગયા ગયા. મેક્ષે માક્ષે ગયા. માક્ષે ગયા. માક્ષે ગયા. માક્ષે ગયા. । www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy