SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દY આગમદિવાકર, મુનિશ્રી દીપરત્નસાગરજીની સાહિત્ય યાત્રાના મુખ્ય વિષયો • વ્યાકરણ ૦ આગમશાસ્ત્ર ડિક્ષનેરી ૦ યંત્ર સંયોજન • વ્રત ગ્રહણ • વ્યાખ્યાન તત્વાન્યાસ • જિનભક્તિ • સૂત્ર અભ્યાસ • જાપ નોંધ - વિધિ • પૂજન ૦ આરાધના • પંચાંગ : પ્રકીર્ણ આવા વિવિધ વિષયક્ષેત્રોમાં સંશોધન-લેખન અનુવાદ-સંકલન-સર્જનગણિત આદિ દ્વારા આજ પર્યન્ત બસો એકાવન (૨૫૧) પુસ્તકોનું પ્રદાન પરમાત્માની કૃપાથી મુનિશ્રી દીપરત્નસાગરજી કરી શક્યા છે. – આ બસો બાવન (૨૫૨)મું પ્રકાશન છે – સમય ગણિતની મહત્તા મુનિ દીપરત્નસાગરજીએ સન ૧૯૮૫માં એક પંચાંગ પુસ્તિકાનું સર્જન કરેલ. જેમાં તિથિ અને તારીખ મુજબ આખા વર્ષનો સૂર્યોદય, નવકારશી, પોરિસિ આદિ સમયો, સવાર-સાંજનો કામળીનો કાળ, સાંજે બે ઘડીનો સમય, ભણાવવાની પરિસિ વગેરે સમયોનું ગણિત તૈયાર કરેલ. આજે અનેક પૂજ્યશ્રીઓ પોતાના નામે આવું પંચાંગ બહાર પાડે છે. જૈન ડટ્ટામાં પણ આ ગણિતનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત જ અમારા સમયગણિતની મહત્તા સાબિત કરે છે. આપ સૌ આ સમય ગણિતનો ઉપયોગ કરી મુહુર્ત કાળે ચોઘડીયા કે હોરાના સાચા સમયનો ઉપયોગ કરો. - એ જ અભ્યર્થના – સત્ શ્રુત પ્રકાશન – ફોર એવર ડિઝાઈન ફોન ઃ ૨૫૬૩૧૦૮૦ નવપ્રભાત પ્રેસ ફોન : ૨૫૫૦૮૬૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005164
Book TitleChoghadiya tatha Hora ni kaaymi Samay Darshika
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhat Prakashan
Publication Year2005
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy