________________
ચોઘડીયું જોવા માટેની રીત (૧) તમારે જે દિવસનું ચોઘડીયું જોવું હોય તે દિવસના તારીખ અને મહિનો નોંધી લો. (૨) તે દિવસે કયો ‘વાર' છે. તે ચાલુ વર્ષના પંચાંગમાં જોઈ રાખો. (૩) આ વારે લાભ, શુભ, અમૃત કે ચલમાંથી જે શુભ ચોઘડીયું તમારે લેવું હોય તે ચોઘડીયાનો
ક્રમ આ વારમાં પસંદ કરી રાખો. (૪) તમારા પસંદ કરેલા ચોઘડીયાનો સાચો સમય જાણવા આ પુસ્તિકા જુઓ.
- તમે પસંદ કરેલા મહિનાની તે તારીખમાં દિવસના અને રાત્રિના ચોઘડીયાનો સાચો
સમય જાણી શકાશે. જેમકે (૧) તમારે તારીખ ૯/૨/૨૦૦૫ના દિવસે ચોઘડીયું જોવું છે.
(૨) આ તારીખે પંચાંગમાં બુધવાર’ છે. (૩) હવે બુધવારના “ચોઘડીયા’ જુઓ. દિવસનું પહેલું ચોઘડીયુ લાભ છે. બીજું
ચોઘડીયુ અમૃત છે. ચોથુ ચોઘડીયુ શુભ છે. (૪) તમારે લાભ ચોઘડીયાનો સમય જાણવો છે. તો અમારી પુસ્તિકામાં ફેબ્રુઆરીમાં
દિવસના ચોઘડીયાનું પાનું કાઢો. તેમાં નવમી તારીખ જુઓ. બુધવારે પહેલું ચોઘડીયુ લાભ હોવાથી અમારી પુસ્તિકામાં પહેલા ચોઘડીયાનો સમય જુઓ.
સવારે ૭.૧૭ થી ૮.૪૧ એ લાભ ચોઘડીયાનો સમય થયો. જો ચોથું “શુભ ચોઘડીયુ જોવું છે. તો અમારી પુસ્તિકામાં ફેબ્રુઆરીની નવમી તારીખમાં ચોથા ચોઘડીયાનો સમય જુઓ. સમય છે. ૧૨.૨૯ થી ૧૨.૫૪. આ રીતે કોઈપણ દિવસ કે રાત્રિનું ચોઘડીયુ જોવું..
દિવસના ચોઘડીયા
રાત્રિના ચોઘડીયા
| | ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ
અમૃત રોગ લાભ શુભ અમૃત | ૩ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ, ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ
| કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ || શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ || રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત દ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ
| ઉગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org