SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] છે તેતાલીશમું શ્રી પિંડનિયુક્તિ મૂલ સૂત્રનું પૂજન // કોઇ માન માયા તજી, લોભ ન જાસ લગાર / શુદ્ધ ઉછ આહાર લે, વંદુ તે અણગાર / ૧ / # હું દેહુ નણંદ હઠીલી-એ દેશી જયજય જિનવર જયકારી, જય મૂરતિ મોહનગારી રે ! ભવિ પૂજિયે જિનરાજા, જિમ લહિયે શિવસુખ તાજાં રે / ભવિ૦ | અશોકથી શોક નિવારે, સંસાર સમુદ્રથી તારે ભવિ૦ ૧ પંચવરણી કુસુમ વરસાવે, સુર ભક્તિયે સમકિત પાવે રે II ભવિ૦ | વાંસલિયે સમસર પૂરે, નિજ આતમ તમ કરે દૂરે રે ! ભવિ૦ / ૨ / ઉજ્જવલ ચામર સોહંતા, પરષદ જન મન મોહંતા રે II ભવિ૦ || સિંહાસન આસનકારી, પ્રભુદર્શનની બલિહારી રેભવિ૦ / ૩ છે. ભામંડલ રવિ સમ સોહે, દેવ દુંદુભિ જન મન મોહે રે ! ભવિ૦ || ત્રણ છત્ર પ્રભુશિરે ધારે, ત્રણ જગતની આપદા વારે રે II ભવિ૦ | ૪ | પિંડનિરજુ ગતિ પરકાશી, જિન ઉત્તમ ગુણની રાશિ રે I ભવિ૦ || શ્રી પદ્મવિજય ગુરુ શિષ્ય, કહે રૂ૫ નમો જગદીશ રે ભવિ૦ / ૧ / મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૪૩-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે -- હીં શી પિંડ નિયુક્તિ મૂલ સૂત્રાય નમો નમઃ સ્વાહા -> આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy