SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] ॥ એકતાલીશનું શ્રી દશવૈકાલિક મૂલ સૂત્રનું પૂજન ॥ દશવૈકાલિક સૂત્રમાં, મુનિ મારગ અધિકાર ॥ ભાવે તેહ આરાધતાં, પામીજે ભવપાર | ૧ || // વેસરદે ગઈ રે ગમાઈ, મહારે ન્હાને દેવર પાઈ લાલ વેસરદેએ દેશી II શ્રી જિનવર મુખની વાણી, અનુભવ અમૃત રસ ખાણી લાલ જિનવાણી ચઉં અનુયોગે કહેવાણી, સગ ભંગી જોગ ઠરાણી || લા૦ | ૧ || નય સાતથકી ગુંથાણી, સ્યાદ્વાદની છાપ અંકાણી | લા૦ ॥ પાંત્રીસ વયણ ગુણ જાણી, ગણધર દિલડે સોહાણી || લા૦ | ૨ | ભવતાપને દૂર ગમાવે, શુચિ આતમ બોધને પાવે ॥ મિથ્યાત્વતિમિરકું તરણી, ૬ ર્મતિ વ્રતીને રવિ ભરણી | લા૦ ॥ ૩ ॥ શ્રુત શ્રદ્ધાવંત જે પ્રાણી, વિધિયોગે કરે પૂજા નવ નવ રંગે, ધન ખરચે અધિક ઉમંગે ॥ લા૦ ॥ ૪ ॥ પૂજા તે દયારસ ખાણી, ભાવ ધર્મની એ નિશાની || લા૦ ॥ લા૦ ॥ શ્રદ્ધા આણી | લા॰ || શ્રી ગુરુમુખ પત્ની વાણી, ચિદ્રુપ વિજયપદ ખાણી || લા૦ | ૫ | -X———— → મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી → પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૪૧- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે ૐ હ્રીં શ્રી દશવૈકાલિક મૂલ સૂત્રાય નમો નમઃ સ્વાહા → આ મંત્ર બોલી આગમ પધરાવો → પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy