SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩] / છવીસમુ શ્રીમહાપ્રત્યાખ્યાન પન્ના સૂત્રનું પૂજન મહાપચ્ચખાણ પન્નામાં, પંડિત વિરજવંત | અનશન શુદ્ધ આરાધતાં, હોય મુનિ શિવવધુમંત | ૧ // આવો હરિલાસરીયા વાલા - એ દેશી પૂજા જિનરાજતણી કરીએ, ચોરાશી આશાતના હરિયે, જુગતિથી અષ્ટ દ્રવ્ય ઘરીયે પૂજા/ ૧ / આણા શ્રી જિનવરની કરિયે, મિથ્થા શ્રત દૂરે પરિહરિયે, જિનાગમ પૂજા અનુસરિયે || પૂજાવ ! ૨ // દર્શન જ્ઞાન ચરણ જેહ, સંયમ તપ સંવર ગેહ, કરી જિન ભાવપૂજા એહ છે પૂજો૦ | ૩ | મુનીશ્વર તેહના અધિકારી, નિયાણા નંદના પરિહારી, નમો નમો સંયમ ગુણધારી ! પૂજા | ૪ સંવરમેં મન જાસ રમે, ક્રોધ દાવાનલ તાસ શમે, તેહને અણસણ તીને ગમે છે પૂજાવ ! ૫ પંચ પરમેષ્ઠિની પૂજા, જે કરે તસ પાતક પૂજ્યાં, કર્મ અરિ સાથે તે સુયા પૂજા// s || જિન ઉત્તમ પૂજન કરિયે, તસ પદ પદ્મને અનુસરિયે, રૂપવિજય શિવ પદ વરીયે | પૂજા) | ૭ || –––– –––– – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૬- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦ શ્રી મહાપ્રત્યાખ્યાન પન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy