SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭] ॥ એકવીસમું શ્રી પુષ્પિકા ઉપાંગ સૂત્રનું પૂજન પુલ્ફિયા સૂત્રની પૂજના, કરજો પંચ પ્રકાર ॥ જૈનાગમની પૂજના, શિવસુખ ફળ દાતાર ॥ ૧ ॥ બાચકે બાચકે પૂણી આપે, વહુ ચૂલામાં માપે રે; મોરી સહી રે સમાણી - એ દેશી ॥ જિનવર શ્રી મહાવીરને વંદી, સૂરિયાભ પરે આણંદીરે ॥ સમકિત ગુણધારી જિન ઉત્તમ મુખ પત્ની વાણી, સાંભળી હિયડે હરખાણી રે || સમ૦ || ૧ || સોહમ દેવલોકની વસનારી, બહુપુત્રિકા દેવી સારી રે || સમo II બત્રીશબદ્ધ નાટક મંડાણ, કરે જિનગુણને બહુ માન રે || સમ૦ ॥ ૨ ॥ દેવકુ મર કુમરી તિહાં નાચે, જિન મુહુઁ જોઇ જોઇ માચે રે ॥ સમO II નાચે ઠમક ઠમક પદ ધરતી, તત થેઇ થેઇ નાટક કરતી રે II સમ૦ ॥ ૩ ॥ તાલ કંસાલ મુરજ ડફ વીણા; સારંગીના સ્વર ઝીણા રે || સમ૦ || ભેરી શ્રીમંડલ શરણાઈ, સ્વરમાં જિનવર ગુણ ગાઇ રે || સમ૦ || ૪ || સમકિત કરણી ભવજળ તરણી, શિવમંદિર નિસરણી રે || સમ૦ ॥ બહુ પુત્તિયા દેવી ભવ તરશે, ત્રીજે ભવે શિવ સુખ વરશે રે || સમ૦ | ૫ ॥ પુલ્ફિઆસૂત્રનાં દશ અન્ઝયણાં, એ તો શ્રી જિનરાજનાં વયણાં રે ।। સમO II પૂજે ભાવે જે નર નારી, તે રૂપવિજય પદ ધારી રે || સમo II ૬ ॥ → મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી → પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૧- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉ૫૨ જુદી જુદી તર્જ વગાડે ૐૐ હ્રીં શ્રી પુષ્પિકા ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા -> → આમંત્ર બોલી આગમ પધરાવો x → પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy