________________
[૨૭] તે અંગપૂજા ઉપર કલશ ! નોંધ - આ કળશ ગાયા પછી પૂજન કરવું.
ગાયા ગાયા રે જિનરાજ ભગતિરસે ગાયા છે શ્રી જિનરાજની પૂજા કરતાં, મનુઅજનમ ફળપાયા રે ! જિનરાજ ભગતિ રસે ગાયા છે એ આંકણી છે અગિયાર અંગના અર્થ ત્રિપદિયે, ગણધરને સમજાયા | તે આગમની પૂજા કરતાં, પાતક દૂર ગમાયાં રે ! જિન) / ૧ / સૂત્ર અર્થથી સહુ સાહણી, અર્થે સુર નર રાયા છે જસ અધિકારી કહ્યા જિનરાજે, તે શ્રુત બહુ સુખદાયા રે ! જિનવા ર. ધન્ય ધન્ય મનુઅજનમ શ્રાવકકુલ, જિહાં જિનભક્તિ પાયા, સમકિત સૂરજ ઘટમાં પ્રગટ્યો, મિથ્યાત તિમિર ગમાયા રે | જિન૩ શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા છે સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, શિષ્ય પરંપરા આયા રે / જિન | ૪ | શ્રી ગુરુ પદ્યવિજય પદપંકજ, નમતાં શ્રત બહુ પાયા | રૂપવિજય કહે આગમ પૂજા, કરી લો સુજસ સવાયા રે જિનરાજવા પા
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૧- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૪હીં શ્રી વિપાક અંગ સૂત્રાય નમોનમઃ સ્વાહા
આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org