SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] ત્રીજું શ્રી સ્થાનાંગ સૂત્રનું પૂજન ત્રિવિધ અવંચક યોગથી, પૂજો ત્રીજું અંગ | ઠાણ આસન મુદ્રા કરી, લહો શિવવધૂ નવરંગ ||૧|| સાબરમતીએ અવિયાં ભરપૂર જો– એ દેશી શ્રી ઠાણાંગ સૂત્રની સેવના સાર જો, કિરિયે રે ભવિ તરિયે ભવજળ વારિધિ જો || દશ અધ્યયને વધતા છે દશ બોલ જો, સુણીયે રે ભવિ મુણિયે થુણિયે સારઘી રે લોલ | ૧ | સંગ્રહ નયથી “એગે આયા.” સૂત્ર જો, ભાખે રે જિનરાય તાજા તેજથી રે લોલ મહાસતા સામાન્યપણું હાં હોય છે, બીજ રે અધ્યયન અવાંતર ભેદથી રે લોલ || ૨ | સૂત્ર અર્થ તદુભયથી સેવે જેહ જો, તે આરાધક શ્રતનો ભાખ્યો ગણધરે રે લોલ || પ્રત્યેનીક વળી ત્રિવિધ કહ્યો છે તત્ત્વ જો, તેણે જે વિધિયે સેવે તે ભવજળ તરે રે લોલ ! ૩ દ્રવ્ય તથા ગુણ પક્ઝવ ક્ષેત્રને કાલ જો, સલિલા સેલ સમુદ્ર વિમાન તે સુર તણાં રે લોલ || જીવાજીવ પરૂવણા પુરીસા જાત જો, ભાખ્યા જે જિન દાખ્યા તે ગણધરે ઘણા રે લોલ | ૪ તેણે એ સૂત્ર છે સગતિ ફળ દાતાર જો, સેવો ગાવો ઘાવો પાવો સુખ ઘણાં રે લોલ જિન ઉત્તમ મુખ પદ વચન રસ લીન જો, રૂપ વિજય કહે તેહને સુખની નહિ મણા રે લોલ | ૫ | ———— મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમછોડ-૩-પાસે જવું. ત્યારે - સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે 38 હીં શ્રી સ્થાનાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો * પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy