SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) જમણી બાજુ ઓઘાની દશી રહે તે રીતે રાખી, શિષ્યનું મુખ ઈશાનખૂણા સન્મુખ રાખી, ઓઘો આપતાં “સુપરિગ્રહીયં કરેડ-વાક્ય બોલે. શિ૦ ઓઘો લઈ આનંદથી નાચે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે. પછી સાધુ વેશ પહેરવા જાય. – ઈશાન ખૂણા તરફ બેસીને (ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી) મુંડન કરાવે, પછી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઉભા રાખી સાધુ વેશ પહેરાવી પછી ગુરૂ મ0 ની પાસે વાજતે ગાજતે આવી. મયૂએણ વંદામિ (કહે) - ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમે. ખમાસમણ દઈ શિષ્ય પાસે ગુરૂમહારાજ આ રીતે બોલાવે. “ઈચ્છકારિ ભગવદ્ મમ મુંડાવેહ, મમ પવ્વાહ, મમ સવ્યવિરઈ સામાઈયં આરોહ” (ગુ0) આરોવેમિ-(કહે) – પછી ખમા દેઈ ઈચ્છા, સંદિ૦ ભગ0 મુહપત્તિ પડિલેહું (ગુ0) પડિલેહ (શિવ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહે. નાણને પડદો કરાવી સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણા દેવડાવે, પછી પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ, ઈચ્છકારી ભગવન્! તુહે અર્હ સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક-સર્વવિરતિસામાયિક આરોવાવણી કાઉસ્સગ્ન કરાવે (ગુ.) કરેમિ, કરાવેમિ (શિ.) ઈચ્છ, સમ્યક્તસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક-સર્વવિરતિસામાયિક આરોવાવણી કરેમિ-કરાવેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, ગુરુ-શિષ્ય બંને એક લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ન કરે, પારી, પ્રગટ લોગસ્સ કહે. શુભ લગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઉંચા થાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરૂ શિષ્યના માથેથી ત્રણ ચપટી (લોચ કરે) કેશ લે. કેશ લેતાં (લોચ સમયે) શિષ્યની ચારે બાજુ પડદો કરે. પહેલા કદી નાણ ન ફર્યા હોય તો સમ્યકત્વનો આલાવો ઉચ્ચરાવવો. તે આ પ્રમાણે - ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્! પસાય કરી સમ્યક્ત આલાપક ઉચ્ચરાવોજી. ત્રણ વખત નવકાર ગણવાપૂર્વક સમ્યકત્વનો આલાવો ત્રણ વાર ઉચ્ચરાવે. સમ્યકત્વનો આલાવો :- અહä ભંતે તુમ્હાણ સમીતે મિચ્છત્તાઓ પડિક્કમામિ, સમ્મત્ત ઉવસંપન્જામિ, તે જહા, દવઓ, ખિત્તઓ, કાલઓ, ભાવ તત્થ દÖઓ મિચ્છા કારણાઈ પચ્ચકખામિ સમ્મા કારણાઈ ઉવસંપન્જામિ, નો મે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy