________________
11311
||૪||
ઈન્દા ગણિ જમ નેરઈય, વરૂણ વાઉ કુબેર ઈસાણા । બમ્ભોનાગુત્તિ દસણ્વમવિ ય સુદિસાણ પાલાણં સોમ યમ વરૂણ વેસમણ, વાસવાણું તહેવ પંચė । તહ લોગ પાલયાણું, સૂરાઈ ગહાણ ય નવė સાહંતસ્સ સમક્ખ, મમિણે ચેવ ધમ્મણુઠ્ઠાણું । સિદ્ધિમવિગ્ધ ગચ્છઉ, જિણાઈ નવકારઓ ધણિય → પછી હાથ જોડી (અંજલી કરી) જયવીયરાય સંપૂર્ણ કહેવા. નાણને પડદો કરાવી ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણા દેવડાવવાં. પછી પડદો લેવડાવી પ્રભુ સામે ખમા ઈ. (સ્થાપનાજી હોય તો ખમા૦ ની જરૂર નથી)
11411
પછી ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં પંચમહવ્વયં રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાવિણ નંદ કરાવણ, વાસનિક્ષેપ કરાવિણ, દેવવંદાવણિ, નંદિસૂત્ર સંભળાવિણ નંદિસૂત્ર કઢાવિણ કાઉસ્સગ્ગ કરાવેહ (ગુ.) કરેહ (શિ.) ઈચ્છું કહી
ખમા∞ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પંચ મહત્વયં, રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાણિ નંદિ કરાવણી વાસ નિક્ષેપ કરાવણી દેવવંદાણિ. નંદસૂત્ર સંભળાવણિ નંદિ સૂત્ર કટ્ઠાવણિ કાઉસ્સગ્ગ કરુ ? ઈચ્છે,
પંચ મહવ્વયં, રાઈભોયણું વિરમણં છ, આરોવાવણી નંદિ કરા૦ વાસનિક્ષેપ કરા, દેવ નંદિ સૂત્રસંભ૦, નંદિસૂત્રકડ્ડા૦ કરેમિ કાઉ અન્નત્થ (ગુ. શિ. બેઉ) સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉ કરે. પારી પ્રગટ લોગસ્સ કહે.
(શિ.) ખમા∞ દેઈ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી નંદિસૂત્ર સંભલાવોજી (શિ.) બે હાથ જોડી મુહપત્તિ બે હાથની બબ્બે આંગળી નીચે રહે અને બે બે આંગળી ઉપર રહે તે રીતે રાખી ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી નંદિસૂત્ર સાંભળે
ગુ. ખમારુ દઈ ઈચ્છાકાળ સંદિ૦ ભગવન્ ! નંદિસૂત્ર કઢું ? કહી એક નવકાર અને નીચેનો પાઠ ત્રણ વાર બોલે :- નાણ પંચવણું પન્નતં તંજા – આભિનિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું તત્વ ચત્તારિ નાણાઈ ઠપ્પાઈ ઠવણિજ્જાઈ નો ઉદ્દિસિજ્જીતિ, નો સમુદ્ધિસિજંતિ, નો અણુન્નવિજ્યંતિ, સુયનાણસ્સ ઉદ્દેસો સમુદ્દેસો અણુન્ના અણુઓગો પવત્તઈ, ઈમં પુણ પદ્મવણું પુડુચ્ચ મુનિ... અમુગસ્સ, સાહુણી... અમુગસ પંચ મહત્વયં રાઈભોયણું વિરમણં છઠ્ઠું આરોવાવણી નંદિ પવત્તેહ. નિત્થારગપારગાહોઠ. એમ ત્રણ વાર નંદીસૂત્રનો પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે (શિ.) તહત્તિ.
(૭૭)
વિધિસંગ્રહ-૧ -(વડીદીક્ષા વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org