SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) વિધિસંગ્રહ-૧-(અનુયોગ વિધિ) (શિ.) ઈચ્છા∞ ખમા∞ વંદિ∞ જાવ∞ નિસિહી∞ (ગુ.) તિવિહેણ (શિ.) મર્ત્યએણ વંદામિ. (શિ.) ઈચ્છાકા સંદિ∞ ભગ વાયણા સંદિસાઉં ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છે, ખમાજ ઈચ્છાકા સંદિ∞ ભગત વાયણા લેશુ (ગુ.) લેજો (શિ.) ઈચ્છું, ખમા દેઈ ઈચ્છાકાળ સંદિ∞ ભગ૦ પસાય કરી વાયણા પસાત કરશોજી. (ગુ.) નવકાર ગણવા પૂર્વક નાણું પંચવિહં પત્રતં તં જહા, આભિનિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણું, તન્થ ચત્તારિ અનુઓગદારા પત્રતં, તેં જહા ઉવક્કમો નિખેવો અણુગમો નઓ અ. (શિ.) ઈચ્છામિ ખમા૦ વંદિ∞ જાવ∞ નિસિહિયાએ, (ગુ.) તિવિહેણ (શિ.) મર્ત્યએણ વંદામિ. ઈચ્છાકાળ સંદિ. ભગવન્ ! બેસણે સંદિસાહું ? (ગુ.) સંદિસાવેહ, (શિ.) ઈચ્છું. ખમા ઈચ્છકા∞ સંદિ∞ ભગવન્ ! બેસણે ઠાઉં ? (ગુ.) ઠાએહ. (શિ.) ઈચ્છ કહી શિષ્ય આસન ઉપર બેસે. પહેલું અધ્યયન : – ધમ્મો મંગલમુક્કિટ્ઠ અહિંસા સંજમો તવો, દેવાવિ તં નમઁસંતિ, જમ્સ ધમ્મે સયા મણો જહા દુમમ્સ પુપ્લેસ ભમરો આવિયઈ રસું નય પુરૂં કિલામેઈ, સો અ પિણેઈ અપ્પયં. એમે એ સમણા મુત્તા જે લોએ સંતિ સાહૂણો વિહંગમા વ પુપ્તેસ, દાણભત્તેસણે રયા. વયં ચ વિનિં લબ્બામો, ન ય કોઈ ઉવહમ્મઈઃ અહાગડેસુ રીયંતે, પુપ્લેસ ભમરા જહા. મહુગારસમા બુદ્ધા, જે ભતિ અણિસ્સિયા નાણાપિંડરયા દંતા, તેણ વુઅંતિ સાહૂણો-ત્તિબેમિ. ખમા∞ દેઈ અવિધિ આશાતના-મિચ્છામિ દુક્કડમ્ ઈતિ સમમ અધિકાર. Jain Education International (૧) (૨) (૩) (૪) (૫) (૮) (શિ) ઈચ્છા૦ ખમા૦ વંદિ∞ જાવ∞ નિસિહી૦ (ગુ.) તિવિહેણ (શિ.) મત્થએણ વંદામિ. (શિ.) ઈચ્છાકા૦ સંદિ ભગ૦ વાયણા સંદિસાઉં ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છે, ખમા∞ ઈચ્છાકાળ સંદિ∞ ભગત વાયણા લેશુ (ગુ.) લેજો. (શિ.) તિવિહેણ પૂર્વક ખમા દેઈ (શિ.) ઈચ્છાકા સંદિ∞ ભગત બેસણે સંદિસાઉં ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છે, ખમા૦ ઈચ્છાકા૦ સંદિ∞ ભગત બેસણે ઠાઉં (ગુ.) ઠાજો (શિ.) ઇચ્છું કહી આસન ઉપર બેસે । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy