________________
(૫૨)
વિધિસંગ્રહ-૧-(અનુયોગ વિધિ) સાતવાર ચૈત્યવંદન કીધાં નહિ, પ્રતિલેખણા આધી-પાછી ભણાવી-અસ્તોવ્યસ્ત કીધી, આર્તધ્યાન રોદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિં, ગોચરીતણા બેતાલીશ દોષ ઉપજતા જોયા નહીં, પાંચ દોષ માંડલિતણા ટાળ્યા નહીં, માત્રુ અણjજે લીધું અણપુંજી ભૂમિકાએ પરઠવ્યું -પાઠવતાં અણુજાણહ જસુગ્ગો કીધો નહીં. પરંઠવ્યા પુઠ વાર ત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસીહી નિસરતાં આવસતિ કહેવી વિસારી, જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ પ્રત્યે તેત્રિસ આશાતના, અનેરો દિવસ સંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
“રાત્રિક અરિચાર” સંથારાવિટ્ટણકી પરિયડ્ડણકી આઉટણથી પસારણકી છપ્પઈયસંઘટ્ટણકી અચખુ વિસય હુઓ, સંથારો ઉત્તરપટ્ટો ટાળી અધિકો ઉપગરણ વાપર્યો, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માત્રુ અણjર્યું લીધું અણપુંજી ભૂમિએ પરઠવ્યું-પઠવતાં અણુજાણહ જસુગ્ગો કીધો નહિં-પઠવ્યા પેઠે વાર ત્રણ વોસિરે વોસિરે કીધો નહીં, સંથારાપોરિસિ ભણવી વિસારી, પોરિસ ભણાવ્યા વિના સૂતા, કુસ્વપ્ન દુઃસ્વપ્ન લાધ્યાં, સુપનાંતરમાંહિ શીયળની વિરાધના હુઈ, આ દોછુ ચિંતવ્યું, સંકલ્પ વિકલ્પ કીધો, અનેરો રાત્રિસંબંધી જે કોઈ પાપદોષ લાગ્યો હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સવસ વિ-સૂત્ર” સવસવિ દેવસિય (રાઈઅ) દુચિંતિય દુમ્ભાસિય દુચ્ચિઠિય, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છામિ દુક્કડમ્ |
“પગામ સઝાય” નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વા પાવપ્પણાસણો | મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં |.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org