SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના જોગના બીજા દિવસની વિધિ નોંધ :- અહીં આવશ્યક સૂત્રના જોગની બીજા દિવસની વિધિ આપેલ છે. ત્રીજાથી છઠ્ઠા દિવસ સુધી ત્રીજાથી છઠ્ઠા અધ્યયનમાં આજ વિધિ કરાવવાની આવે માત્ર અધ્યયનનો ક્રમ બદલાય જેની સુચના પછીથી આપેલ જ છે. -> વસતિ શુદ્ધ કરાવી શિષ્ય આવીને કહે કે ‘ભગવન્ સુદ્ધા વસહિ’ ગુરુ કહે ‘તાત્તિ’ પછી—— → પ્રથમ સ્થાપનાચાર્ય ખોલી - ઇરિયાવહી પડિક્કમિ, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! વહિપવેઉં ? (ગુ) પવેઓ (કહે) (શિ.) ઇચ્છું. (કહે) ખમા૦ દઈ, ભગવન્ ! શુદ્ધાવસિંહ (ગુ.) તત્તિ-(કહે). ખમા દેઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ મુહપત્તિ પડિલેહું ? (ગુ૦) પડિલેહેહ. મુહપત્તિ પડેલિહી, બે વાંદણા દઇ, (૧) ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયનં-ઉદ્દિસહ (ગુ.) ઉદ્દિસામિ. (શિ.) ઇચ્છું. (૨) ખમા૦ દેઈ, સંદિસહ કિં ભણામિ ? (૨) (ગુ૦) વંદિત્તાપવ્રેહ (શિવ) ઇચ્છું. (૩) ખમા૦ દેઈ, ઇચ્છકારિ ભગવન્ તુમ્હે અમાં આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયનં ઉદ્ધિં, ઈચ્છામો અણુસિò (ગુરુ) કહે ઉદ્દ。 ઉદ્દઢ્યું ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્થેણં તદુભયેણે જોગં કારજ્જાહિ-(શિષ્ય)-તહત્તિ કહે. (૪) ખમા૦ દેઈ, તુમ્હાણું પવેઈઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુરુ)-પવેહ (શિ.) ઇચ્છું- કહે. (૫) ખમા૦ દેઈ બે હાથ જોડી એક નવકાર ગણે (૬) ખમા૦ દેઈ, તુમ્હાણું પવેઈયે સાણં પવેઈઅં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ) કરેષ્ઠ. (શિ.) ઈચ્છું (૭) ખમા૦ દેઈ, ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીયં અધ્યયન ઉદ્દેશાવણી કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ અન્નત્યં એક લોગસ્સ૦ સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહે (એ પ્રમાણે સૂત્ર ઉદ્દેશ વિધિ થઈ) (૨૭) વિધિસંગ્રહ-૧-(આવશ્યકસૂત્ર જોગવિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy