________________
* તપ ઉચ્ચારણ વિધિ * આ વિધિ વ્રત ઉચ્ચારણ પ્રમાણે જ હોય છે. તેમાં ફક્ત આદેશ બદલાય છે.
> નાણ માંડવાથી માંડીને દેવવંદન કરાવવા, નંદી સંભળાવવી, સમ્યકત્વ ઉચ્ચરાવવાની ક્રિયા વ્રત ઉચ્ચારણ વિધિ મુજબ જ કરવી તેમાં દ્વાદશ વ્રત આરોવાવણીને બદલે તપ આરોવાવણી બોલવું પછી...
ખમાદઈ, ઇચ્છકારી ભગવન્! પસાય કરી તુમ્હ અર્લ્ડ વીશસ્થાનક (અથવા જે તપ શ્રાવકને ઉચ્ચરવું હોય તે કે તે-તે બધાં તપના નામો બોલવા) તપ ઉચ્ચરાવોજી. – પછી (ગુરુ.) નવકાર બોલવા પૂર્વક તે-તે તપને ત્રણ વખત ઉચ્ચરાવે.
* વીશસ્થાનક તપનો આલાવો જ અહä ભંતે ! તુમ્હાણ સમીવે ઇમ વીશસ્થાનક તવં ઉપસંપન્જામિ દધ્વઓ, ખિત્તઓ, કાલઓ, ભાવઓ દāઓર્ણ ઇમ વીશસ્થાનક તવં, ખિત્તઓર્ણ ઇન્થ વા અન્નત્યં વા, કાલણ, જાવ દસવરિસાઈ (છ માસમાહિ વીશસ્થાનકની ઓળી ૧) ભાવણ ગહિયભંગેણં (છઠ્ઠઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણાદિક) અરિહંતસખિયે સિદ્ધસખિય, સાહસખિયે, દેવસખિયે અપ્પસખિયે, ઉવસંપન્જામિ (ગુરૂ-નિત્થારપારગાહો) કહે.
*િ સૂચના :- ગુરુ મ. તપ ઉચ્ચરાવતી વખતે આલાવો ઉપર મુજબ જ બોલવો પણ વીશસ્થાનક તવંને સ્થાને જે-જે તપ હોય તે-તે તપના નામ બોલવા.]
(૧૫૧)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org