________________
(૧૪૬)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) કાલમાંડલાં સંદિસાવણિ કાલમાંડલા પડિક્કમાવણિ સક્ઝાય પડિક્કમાવણિ, પભાઈકાલ પડિક્કમાવણિ પાલીતપ કરશું ? (ગુ.) કરજો.
ખાઇચ્છકારિ ભગ0 પસાય કરી પચ્ચખ્ખાણનો આદેશ દેશોજી પચ્ચ. કરી ભગવંત ને પડદો કરાવી બે વાદણા દઈ પડદો લઇ ઇચ્છા સંદિ, ભગવનું બેસણું સંદિસાહેં ? (ગુ.) સંદિસાહ (શિ.) ઇચ્છે, ખમા. ઇચ્છાકા. સંદિ. ભગ. બેસણે ઠાઉં ? (ગુ.) હાહ (શિ.), ઇચ્છે, ખમા. અવિધિ અશાતના - મિચ્છામિ દુક્કડં.
પછી શિ. ખમા. દેઇ ઇચ્છાકા. સંદિ ભગ. અનુયોગ વિસર્જાવણથં કાઉસ્સગ્ન કરું ? (ગુ.) કરેહ (શિ.) ઇચ્છે, અનુયોગ વિસ%ાવણë કરેમિ કાઉં. અન્નત્થ. એક લોગસ્સ સાગરવરસંભીરા સુધી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો,
ખમા, ઇચ્છાકાળ સંઇ ભ૦ સજઝાય કરુ ? (ગુ.) કરેહ (શિ.) ઇચ્છ, નવકાર ધમ્મો મંગલ, ની પાંચ ગાથા.
ઇચ્છાકા, સંદિ0 ભગ0 ઉપયોગ કરું? (ગુ) કરેહ (શિ.) ઇચ્છે, ઇચ્છાકા, સંદિO ભગ0 ઉપયોગ કરાવણિ કાઉ. કરું? (ગુ.) કરે. (શિ.) ઉપયોગ કરાવણિ કરેમિ કાઉં. અન્નત્થ. ૧ નવકારનો કાફ કરી પારી પ્રગટ નવકાર બોલો.
ઇચ્છાકા, સંવ ભ૦ (ગુ.) લાભ, (શિ.) ... કહે લેશું (ગુ.) જહાગહિયં પુણ્વ સૂરિહિં. (શિ) આવર્સિઆએ (ગુ.) જસ્સ જોગો (શિ.) શય્યાતરનું ઘર ? (પછી નૂતન આચાર્ય – વડીલ આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરે)
–ી આ0 પૂર્વે પાથરેલ નિષદ્યા પર બેસે ત્યાર બાદ નૂતન આચાર્યને પદદાયક આચાર્ય ભગવંત પાટથી નીચે ઉતરી સકળ સંઘ સાથે દ્વાદશાવર્ત વંદન કરે પછી નૂ૦ આ૦ ને વ્યાખ્યાન માટે વિનંતી કરે નૂતન આચાર્ય વ્યાખ્યાન આપે.
– ગુરુવંદન, પછી બે સઝાય પઠાવવી તથા ત્રણ પાટલી કરવી.
– પછી દર્શન કરવા જવું. ચૈત્યવંદન દેરાસરમાં કરી. મુકામમાં આવી, ઇરિયા પડિક્કમી ઇચ્છાકા, સંદિભગ0 અત્તિરજ ઓફડાવત્થ કાઉ૦ કરુ ? ઇચ્છે અચિત્તરજ ઓહ. કરેમિ કાઉ૦ અન્નત્થ કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org