________________
* કાલમાંડલું કેટલે ઠેકાણે ભાંગે?* પાટલી થાપતાં ૧, ખમાસમણ દેતાં ૨, દાંડી લેતાં ૩, દાંડી પડિલેહતાં ૪, દાંડી કેડે ખોસતાં પ, દાંડી પાછી મુકતાં ૬, દાંડી થાપતાં ૭, કાલ પડિક્કમતાં ૮, ઓઘો મુહપત્તિ ઉંધા પકડાય તો ૯, કાંઇ અશુદ્ધ બોલાય તો ૧૦, પાટલી ભાંગે એટલે દાંડી પાછી મુક્યા પછી થાપતાં એમાંની કાંઇ ભૂલ હોય તો ફરી વાર નવકારે થાપી, સક્ઝાય કાલ પડિક્કમવો.
* કાલગ્રહણ કેટલે ઠેકાણે ભાંગે ? * પાટલી થાપતાં ૧, ખમાસમણ દેતાં ૨, પડિઅરૂં કહેતાં ૩, વારવટ્ટે કહેતાં ૪, સંદિસાવતાં ૫, લેતાં ૬, પdવતાં ૭, દાંડી લેતાં ૮, આપતાં ૯, પડિલેહતાં ૧૦, થાપતાં ૧૧, કાઉસ્સગ્નમાંહી ૧૨, કાઉસ્સગ્ન કરતાં ૧૩, કાઉસ્સગ્ગ પારતાં ૧૪, સઝાય પડિક્કમતાં (સત્તર ગાથા બોલતાં) ૧૫, કાલ પડિક્કમતાં (કાલમાંડલે જતાં આવતાં) ૧૬, કાલમાંડલું કરતાં ૧૭ એટલે સ્થાનકે, છીંક થાય તો ભાંગે.
રંગ હોય તો તેટલી વાર રોકાઇ જવું, આઘો અક્ષર ઉચ્ચરવો નહી, તો ભાંગે નહી, ડુંગુ બંધ થયા પછી આગળ વધવું.
કાલગ્રહીને ૧, પાટલીને કાંઇ અડે ૨, દાંડી પડે ૩, બે જણમાંથી કોઇનો ઓઘો મુહપત્તિ પડે ૪, અક્ષર આઘોપાછો બોલાય તો ભાંગે.
વાઘાઈ ૧, અદ્ધરતિ ૨, વિરતિ ૩ એ ત્રણ કાલ ભાંગો તો, બીજીવાર ન લેવાય, પભાઈકાલ ત્રણ સ્થાને થઇ નવવાર લેવાય; બીજું સ્થાન પડિલેહ્યું ન હોય તો એક સ્થાને નવવાર લેવાય.
(૧૩૩)
વિધિસંગ્રહ-૧-(કાલમાંડલાદિ ભંગસ્થાન)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org