SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ઝાય કરે. એક નવકાર અને ધમ્મોમંગલની પાંચ ગાથા બોલે. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરું? (ગુ.) કરે. (શિવ) ઈચ્છે (કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરૂં ? (ગુ0) કરેહ (શિ.) ઈચ્છે (કહે) ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી પ્રગટ નવકાર બોલે. શિ0 (કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ગુ0 લાભ. (કહે) શિ૦ (કઈ લેશુંજી ? ગુ0 (કહે) જહાગહિયં પુથ્વસૂરિહિ. શિ૦ (કહે) આવસ્સિઆએ, (ગુ0) જસ્સજોગો (શિવ) સક્ઝાતરનું ઘર. (ગુરૂમહારાજ કરે તે...) ખમાસમણ દઈ, ઈચ્છાકારિ ભગવદ્ પસાય કરી પચ્ચખાણ કરાવોજી. (શિષ્ય) પચ્ચખ્ખાણ કરે. ખમાસમણ દઈ, ઇચ્છકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ સંદિસાહું? ગુ0 (કહે) સંદિસાવે. (શિ૦) ઇચ્છે. ઇચ્છારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ કરશું ? ગુ0 (કહે) કરે. પછી ગુરૂ મ, ને વંદન કરે. ખમાસમણ દઈ. ઈચ્છકારી ભગવત્ પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી. ગુરુ મ0 હિતશિક્ષા આપે. પછી દેરાસરે દર્શન કરવા જવું, ચૈત્યવંદન કરવું. મુકામમાં આવી અચિત્ત રજ ઓહડાવણહ્યું કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે, અચિત્ત રજ ઓહડાવણë કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ ચાર લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી, ઈશાનખૂણા સન્મુખ બેસી નવકાર મંત્રની બાંધી એક નવકારવાળી ગણાવવી. - દીક્ષાવિધિ પૂર્ણ થઈ (૧૫) વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy