________________
૮૫
પદપ્રદાન વિધિ કાલમાંડલા સંદિસાવણિ કાલમાંડલા પડિક્કમાવણિ સઝાય પડિક્કમાવણિ, પભાઈકાલ પડિક્કમાવણિ પાલીતપ કરશું? (ગુ.) કરજે.
ખમા ઈચ્છકારિ ભગવ પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી પચ્ચ. કરી ભગ. ને પડદો બે વાદણાં દઈ પડદો લઈ ઈચ્છા સંદિ, ભગવનુ બેસણે સંદિસાઈ? (ગ.) સંદિસાવહ (શિ.) ઈચ્છે ખમા. ઈચ્છાકા. સંદિ. ભગ. બેસણે ઠાઉં? (ગુ.) ઠાવહ (શિ.), ઈચ્છે ખમા. અવિધિ અશાતના - મિચ્છામિ દુક્કડું
પછી શિ. ખમા. દેઈ ઈચ્છાકા. સંદિ. ભગ. અનુયોગ વિસજ્જવણë કાઉસ્સગ્ન કરું? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છ, અનુયોગ વિસાવણë કરેમિ કાઉં. અન્નત્થ. એક લોગસ્સ સાગરવરગંભીરા સુધી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો, ખમાત્ર ઈચ્છાકા સંવ ભ૦ સઝાય કરુ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છ, નવકાર ધમ્મો મંગલ. ની પાંચ ગાથા
દ0 ભગ0 ઉપયોગ કરું? (ગુ.) કરેહ (શિ) ઈચ્છ, ઇચ્છાકા સંદિ. ભગવે ઉપયોગ કરાવણિ કાઉ. કરું? (ગુ.) કરેહ. (શિ.) ઉપયોગ કરાવણિ કરેમિ કાઉ. અન્નત્થ. ૧ નવકારનો કાઉ કરી પારી પ્રગટાવકાર.
ઈચ્છાકા૦ સંવ ભ૦ (ગુ) લાભ, (શિ.) .... કઈ લેશું (ગુ.મહાગહિયં પુત્ર સૂરિહિં. (શિ) આવસિઆએ (ગુ.) જલ્સ જેગો શિ. શય્યાતરનું ઘર ? (પછી નૂતન આચાર્ય - વડીલ આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરે).
નૂ૦ આ પૂર્વે પાથરેલ નિષઘા પર બેસે ત્યાર બાદ નૂતન આચાર્યને પદદાયક આચાર્ય ભગવંત પાટથી નીચે ઉતરી સકળ સંઘ સાથે દ્વાદશાવર્ત વંદન કરે પછી નૂ૦ આ૦ ને વ્યાખ્યાન માટે વિનંતી કરે નૂતન આચાર્ય વ્યાખ્યાન આપે
- ગુરુવંદન, પછી બે સઝાય પઠાવવી તથા ત્રણ પાટલી કરવી
- પછી દર્શન કરવા જવું. ચૈત્યવંદન દેરાસરમાં કરી. મુકામમાં આવી, ઈરિયાવ પડિક્કમી ઈચ્છાકા, સંદિ. ભગવ અચિત્તરજ ઓહડાવણë કાઉ૦ કરુ ? ઈચ્છે અચિત્તરજ ઓહ કરેમિ કાઉ0 અન્નત્ય કહી ચાર લોગસ્સ સાગરવર ગંભીરા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org