________________
પદપ્રદાનવિધિ
* (૩) પં પદં ૧ નિષદ્યા, ૨ મંત્રપોથી, ૩ મંત્રપટ, ૪. માળા ૫. પ્રથમવાસક્ષેપ, ૬. કામળ.
(૪) ગ. પદ. ૧-મંત્રપટ, ૨-મંત્રપોથી, ૩-માળા ૪-કમળ, પ-પ્રથમ વાસક્ષેપ
(૧) આચાર્યપદ, (૨) વાચક પદ, (૩) પંન્યાસપદ લેનારને (ગુ.) ખમા દેવડાવે (શિ.) ઈચ્છાકા, સંદિ. ભગવન્! તુઓ અમર્ડ નિસજ્જ સમખેહ (બોલી બોલનાર પદદાયક ગમ. ને. નિષદ્યા પ્રથમ આપે) (ગુ.) વાસક્ષેપ કરે પછી નિષદ્યા શિ. ને આપે, શિષ્ય નિષઘા ડાબા હાથ પર રાખી સમવરસણ તથા ગુ. મ. ને ત્રણ પ્રદક્ષિણા દઈ ગુડ મ. ની જમણી બાજુ નવી નિષદ્યા પર બેશે (બોલી બોલનાર કેસરની વાડકી ગુ. મ. ને વહોરાવે.)
(૧) આચાર્ય થનાર શિ. ને જમણા કાને કેશરથી કુંડલ આલેખે. જમણા હાથે કાંડા પર કડુ આલેખે અને ભુજા પર બાજુબંધ આલેખે પછી વાસક્ષેપ કરી ગુ0 મ૦ નૂતન આચાર્યને લગ્ન સમય (મુહૂર્ત) ધ્યાનમાં રાખી ચારપીઠ સંભળાવે. લગ્ન સમયે પાંચમી પીઠ સંભળાવે.
૦ (૨) વાચક-(ઉપા.) * (૩) પંન્યાસ, ક (૪) ગણિને કાન પર વાસક્ષેપ કરી કાનમાં મંત્ર સંભળાવે (ગુ. વાસક્ષેપ ત્રણવાર કરે.).
I m (૧) આચાર્ય થનાર ખમા દઈ ઈચ્છકારી ભગવન્! તુઓ અર્હ (મમ) અખે સમર્પોહ (ગુ.) સમપૅમિ. (શિ.) ઇચ્છે.
નૂતન આ૦ પદ માટે નૂતન આ૦ ને બન્ને હથેળીમાં કેશરનો સાથીઓ કરી. હથેળીમાં વર્ધમાન (વધતી ત્રણ મુઠ્ઠી ચોખા મૂકે. (બોલી બોલનાર ચોખાનો થાળ તથા સ્થાપનાચાર્ય ગુ0 મ૦ ને આપે) (મંત્રપટ બોલી બોલનાર ગ. મ. ને આપે) ગુ. મ0 શિ. ને સ્થાપનાચાર્ય તથા મંત્રપટ અર્પણ કરે.
સ્થાપનાચાર્ય મંત્રપટ તથા મંત્રપોથી હાથમાં લઈ નૂતન આચાર્ય સમવસરણને એક પ્રદક્ષિણા દે. પછી આચાર્ય- ઉપા- પંન્યાસ-ગણિ ખમા ઈચ્છકારિ ભગવન્! પસાય કરી મમ નામ... ઠવણે કરેહ. ગુ. કરેમિ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org