________________
પદપ્રદાનવિધિ
૦ નાણની ચારે દિશાથે પ્રભુજી પર વાસક્ષેપ કરવો. ૦ નાણને વિધિકારક ત્રણ પ્રદક્ષિણા દઈ ખમા દઈ અરિહંત ચેઈયાણ કરી ૧ નવકારનો કાઉસ્સગ - કલ્યાણકંદ થાય
૦ પછી સ્થાપનાચાર્ય ખોલવાં અનુજ્ઞાચાર્ય જ (દીક્ષા - વડી દીક્ષા - પદવી આદિ ક્રિયામાં) અણુણહમે ભયવં બોલે.
પદગ્રાહકે ત્રણ પ્રદક્ષિણામાં બાર નવકાર ગણવા, ખમા દેવાપૂર્વક ઈરિયાવહિયં કરે ખમાત્ર ઈચ્છાકા, સંદિ. ભગ0 વસતિ પવેલું? (ગુ) પહ. (શિ) ઈચ્છે, ખમા ભગવન્, શુદ્ધા વસહિ, (ગુ.) તહત્તિ.
ખમાઈચ્છાકા, સંદિ. ભગવે મુહપત્તિ પડિલેહું? (ગુ) પડિલેહેહ. શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહે. (૧) આચાર્યપદ ખમાત્ર દેઈ ઈચ્છકારિ ભગવનું ? તુહે અડું દધ્વગુણ પક્ઝહિ અણુયોગ અણુજાવણë
સૂરિપદારોહણë નંદિકરાવણી વાસનિક્ષેપ કરેહ (ગુ) કરેમિ. (ગુ.) દધ્વગુણ પન્કવેહિ અણુયોગ અણુજાણાવણી
સૂરિપદઆરોવાવણી નંદિ પવત્તેહ. નિત્યારગપારગા હોઠ. (શિ) તહત્તિ. ૦ (૨) વાચકપદ ઇચ્છકારિ ભગવન્! તુહે અરૂં વાચકપદ આરોવાવણી નંદિકરવાવણી વાસનિક્ષેપ કરેહ?
(ગુ.) કરેમિ. વાચકપદ આરોવાવણી નંદિ પવત્તેહ નિત્યારગપારના હોઠ. (શિ) તહત્તિ. (કહે) * (૩) પંન્યાસપદ ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અહં સવ્વાનુયોગ અણુજણાવણી પંન્યાસ પદે આરોવાવણી નંદિ
કરાવણી વાસનિક્ષેપ કરેહ (ગુ.) કરેમિ. (ગુ) સવ્વાનુયોગ અણુજણાવણી - પંન્યાસ પદે આરોવાવણી નંદિ પવત્તેહ.
નિત્યારપારા હોઠ. (શિ) તહત્તિ. (૪) ભગવતીયોગ તથા ગણિપદ ખમા દેઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અહં ભગવતીયોગ અણુજાણાવણી ગણિપદ
આરોવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુ) કરેમિ. ત્રણ નવકાર ગણવા પૂર્વક ગુરુમહારાજ સૂરિમંત્રથી મંત્રીને વાસક્ષેપ કરે... (ગુ) ભગવતીયોગ અણુણાવણી ગણિપદ આરોવાવણી નંદિ પવત્તેહ. નિત્યારપારગી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org