________________
યોગ-ક્રિયાવિધિ
૨૯ - સાંજની ક્રિયાની વિધિ :- પ્રથમ સો ડગલા વસતિ જોઈ. ગુરુવંદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખી, ઈરિયાવહીયે પડિક્કમવી, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસતિ પવે? (ગુ.) પહેઓ (શિ.) ઈચ્છે
ખમા દઈ, ભગવન્! સુધ્ધાવસતિ (ગુરુ.) તહત્તિ
ખમા૦ દઈ ઈચ્છાકાળ સંદિ0 ભગવન્! મુહપત્તિ પડિલેહું? ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણા આપે પછી (ઉપવાસી વાંદણા ન આપે પરંતુ ખમા દઈ પચ્ચ૦ કરે).
ઊભા ઊભા ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેસ દેશોજી, પચ્ચખાણ કરી, પછી બે વાંદણા દઈ ઊભા ઊભા ઇચ્છાકારેણ, સંદિ. ભગ0 બેસણે સંદિસાહું? (ગુ.) સંદિસહ. (શિ.) ઇચ્છે કહી ખમા દઈ ઈચ્છાકા, સંદિo ભગ0 બેસણે ઠાઉં? (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છે ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ
- પછી ખમા દઈ, સાધુને ઈચ્છાકાળ સંદિ. ભગ0 ચંડિલ પડિલેહું? (ગુ.) પડિલેહે (શિ.) ઇચ્છે. - સાધ્વીને ઈચ્છાકા, સંદિ. ભગ0 Úડિલ શુદ્ધિ કરશું? (ગુ.) કરો (શિ.) ઈચ્છે. ખમા દઈ ઈચ્છાકા સંદિ0 ભગ0 દિશિ પ્રમાણું ? (ગુ.) પ્રમાર્ચે
નિક્ષેપવિધિ (યોગમાંથી કાઢવાની વિધિ) :- પ્રથમ સો ડગલા વસતિ જોઈ-આવીને પછી, શિષ્ય નાણ અથવા તો સ્થાપના ચાર્ય ખુલ્લા મૂક્યા હોય તેની ચારે બાજુ એક એક નવકાર ગણતાં ગુરુને નમસ્કાર કરી, “મન્થઅણ વંદામિ' કહેતા. ત્રણ પ્રદક્ષિણા આપે.
પછી ખમા દઈ, ઈરિયાવહીયે પડિક્કમી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયર સુધી કાઉસ્સગ્ન કરી યાવતુ સંપૂર્ણ લોગસ્સ કહે, ઈચ્છા સંદિ. ભગ0 વસહિ પડે? (ગુ.) પઓ (
શિષ્ય) ભગવ7 સુધ્ધાવસતિ (ગુ.) તહત્તિ શિષ્ય ખમાત્ર ઈચ્છાકા, સંદિ0 ભગ0 મહુપત્તિ પડેલહું? (ગુ.) પડિલેહેહ શિષ્ય ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહે.
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org