________________
૨૪
દીક્ષા-યોગાદિ વિધિ (શિ.) આવસ્સિયાએ (ગ.) જલ્સ જેગો. (શિ.) સઝાતરનું ઘર ? (તમારા ગુરુજી કરે તે.). પછી ગુવંદન. વડીલને ક્રિયાકારકને અને સ્વગુરુને વંદન કરવું.
યોગ:- અધ્યયનક્રિયા: નોંધ:આયોગ-અધ્યયન ક્રિયા-પૃ. ૨૪ થી ૨૮ યોગ યંત્ર સુધી રોજેરોજ ક્રિયા કરાવવા માટે ઉપયોગી હોવાથી અલગ આપી છે.
પ્રથમ સ્થાપનાચાર્ય ખોલી - ઈરિયાવહી પડિક્કમિ, ખમા દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિપવેલું? (ગુ) પરેઓ (શિ.) ઇચ્છે.
ખમા૦ દઈ ભગવન્! શુદ્ધાવસતિ (ગુ.) તહત્તિખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું મુહપત્તિ પડિલેહું? (ગુ0) પડિલેહેહ. મહુપત્તિ પડેલહી, બે વાંદણા દઈ, ઈચ્છકારિ ભગવન્! તુહે અડું આવશ્યક શ્રુતસ્કંધ...અધ્યયન-ઉદિસહ (ગુ) (કહે) ઉદિસામિ. (શિવ) ઇચ્છે. ખેમા દેઇ સંદિહસહ કિં ભણામિ (ગુ) વંદિત્તાપÒહ (શિo) ઇચ્છે .
ખમા દેઈ ઇચ્છકારિ ભગ0 તુહે અમાં આવશ્યક શ્રુતસ્કંધે....અધ્યયન ઉષ્ઠિ, ઈચ્છામો અણુસદ્ધિ (ગુ0) કહે ઉઠિ ઉદિä ખમાસમણા હત્યેણે સુત્તેણં અત્થણે તદુભાયેણં કરિન્જહિ-(શિષ્ય)-તહત્તિ કહે.
ખમા દેઈ તુમ્હાણ પવેઈએ સંદિસહ સાહૂણં પવેએમિ? (ગુરુ)-પદ (શિ.) ઇચ્છ
ખમા દેઈ બે હાથ જોડી એક નવકારગણે ખમા , દેઈ તુમ્હાણ પવેઈયું સાહુર્ણ પવઈએ સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ) કરેહ. (શિ.) ઈચ્છે
ખમા દેઈ... ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! આવશ્યક શ્રુતસ્કંધે... અધ્યયન ઉદ્દેશાવણી કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ૦ અન્નત્થ૦ એક લોગસ્સ0 સાગરવરગંભીરા સુધી કાઉo કરી, પારી,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org