________________
યોગ પ્રવેશ વિધિ
-બે હાથ જોડી (અંજલી કરી) જયવીયરાય સંપૂર્ણ કહેવા.
ગુરુ. ૨૦ તથા શિષ્ય ખમા દે. ત્યાર પછી ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાણી, નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદિસૂત્રસંભળાવણી, નંદિસૂત્રકઢાવણી કાઉસ્સગ્ગ કરાવે? (ગુ. કરેહ) શિષ્ય ઈચ્છે કહે.
ગુરુ શિષ્ય બને ખમા દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેસાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદિસૂત્રસંભળાવણી, નંદિસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ૦ અન્નત્થ૦ એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી ગુરુશિષ્ય બન્ને કાઉ૦ કરે. પારે, પ્રગટ લોગસ્સ કહે,
પછી શિષ્ય ખમા દઈ ઈચ્છકારિ ભગવનું ! પસાય કરી નંદિસૂત્ર સંભળાવો (ગ) સાંભળો શિષ્ય (બે હાથની ચાર આંગળી નીચે રહે અને ચાર આંગળીઓ ઉપર રહે તેવી રીતે વાળેલી મુહપતિ રાખી) હાથ જોડી માથું નમાવી સાંભળે
પછી ગુરુ ખમા દઈ. ઈચ્છા, સંદિસહ ભગવન્! શ્રી નંદિસૂત્ર કયું? કહી એક નવકાર અને નીચેનો પાઠ એ પ્રમાણે ત્રણ વાર બોલે (જે કોઈ ગૃહસ્થને વ્રતવિગેરેની નંદિ હોય તો સામાન્યથી ત્રણ નવકાર ગણવા રુપ નંદિસૂત્ર કહેવું)
નાણું પંચવિહં પન્નાં તં જહા - આભિનિબોરિયનાણું સુયનાણું ઓહિનાણું મણપwવનારું કેવલનાણું તત્ય ચત્તારી નાણાઈ ઠપ્પાઈ-ઠવણિજ્જઈ નો ઉિિસક્યુંતિ, નો સમુદ્રિસિજ઼તિ, નો અણુનવિષંતિ સુયનાણસ્સ ઉદ્દેશો સમુદેશો અણુન્ના અણુગો પવત્તઈ ઈમે પણ પઢવણ પહુચ્ચ મુની સાગરસ્સ/વિજયસ્સ સાહૂણી.... સિરિએ સિરિઆવર્સીગ સુઅખંધસ્ય ઉદેસ નંદિ પવત્તઈ નિત્યારગપારગાહોદ (એમ ત્રણ વાર નંદિસૂત્રનો પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે.) ગુરુ નિત્યારગપારગાહોદ, બોલે ત્યારે શિષ્ય તહત્તિ કહે :
હવે અનુષ્ઠાનવિધિઃ- (૧) ખમા દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્પ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદિસહ ! (ગુરુ) ઉદિસામિ (શિષ્ય.) ઈચ્છે કહે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org