________________
યોગ પ્રવેશ વિધિ
વડીલ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે I હ્રીં ધરણેન્દ્ર વૈરોચ્યા પદ્માદેવી યુતાયતે ||૧|| શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને 1 ૐ હ્રીં દ્વિ વ્યાલવૈતાલ સર્વાધિ વ્યાધિનાશિને પુરા જયાડજિતાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ | દિશા પાલૈર્ગëર્યક્ષેઃ, વિદ્યાદેવીભિરન્વિતઃ ૩ 3ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ ચતુઃ ષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરઃ ૪ો શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પનું ચૂરય દુશ્તાત, પૂરય મે વાંછિત નાથ ! //પી.
– પછી જંકિંચિ૦ નમુ0 અરિહંત ચેઈયાણં વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી, નમો હેતુ. કહી નીચેની થોય કહેવી.
અસ્તનોત સ શ્રેયઃ શ્રિયં યુદ્ધમાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાડઐહિ, રહસા સહ સૌમ્મત ||૧| > પછી લોગસ્સ સલૂલોએ વંદણવત્તિ અન્નત્ય કહી એક નવકારનો કાઉ. કરી, પારી બીજી થોય કહેવી. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાય દંડ્રીંક્ષા આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાનુ રા
– પછી પુખરવરદી, સુઅસ્સભગવઓ, વંદણવત્તિઅન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉ૦ કરી, પારી ત્રીજી થાય કહેવી.
નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જનગીર્જીયાત Ilal
- પછી સિદ્ધાણંબુદ્ધાણં કહી, શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ૦ અન્નત્થ૦ કહી એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધીનો કાઉ૦, કરી, પારી નમોડ કહી ચોથી થોય કહેવી.
શ્રી શાંતિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકોડસાવશાન્તિમુપશાન્તિમ્ ! નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સખ્ત સન્તિ જન જા. - શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉo કરી, પારી નમોડર્તત કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org