________________
દીક્ષા-યોગાદિ વિધિ
યોગ વિધિ)
શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ધ્યાનસ્થ સ્વર્ગત નૌમિ સૂરિમાનન્દ સાગરમેં પૂ. ગચ્છા આ૦ હેમસાગરસૂરીભ્યો નમઃ
પૂ. આ. કંચનસાગરસૂરીભ્યો નમ:
(
યોગપ્રવેશવિધિ :-)
* (યોગના પ્રથમ દિવસે યોગમાં પ્રવેશ થાય ત્યારે કરાવવા માટે આ વિધિ આપી છે. તેમાં પ્રથમ દિવસની સમગ્ર ક્રિયા છે.)
યોગ કરવા ઈચ્છુક શિષ્ય પ્રથમ નાણની અથવા ખુલ્લા મૂકેલા સ્થાપનાજી હોય તેની ચારે બાજુ એક એક નવકાર ગણતાં, ગુરુને નમસ્કાર કરી “મFએણ વંદામિ' કહેતાં ત્રણ પ્રદક્ષિણા આપે.
પછી ખમા દઈ, ઈરિયાવહીયે પડિક્કમી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયર સુધી કાઉસ્સગ્ન ગુ. શિ. બંને કરે પછી પ્રગટ, સંપૂર્ણ લોગસ્સ કહે.
ખમા દઈ, ઈચ્છાકાસંદિ. ભગવન્! વસહિ પવેલું (ગુ)-પઓ) (શિષ્ય) ઈચ્છે, ખમા દઈ ભગવન્! સુધ્ધા વસતિ (ગુ)-તહત્તિ (શિપ્ય) ઇચ્છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org