SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાવિધિ સજ્ઝાય કરે. એક નવકાર અને ધમ્મોમંગલની પાંચ ગાથા બોલે. ઈચ્છાકા સંદિ. ભગ. ઉપયોગ કરૂં ? (ગુ.) કરેષ્ઠ. (શિ) ઈચ્છું (કહે) ઈચ્છાકાત સંદ. ભગ. ઉપયોગ ક૨ાવણી કાઉસ્સગ્ગ કરૂં ? (ગુ) કરેહ (શિ.) ઈચ્છું (કહે) ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યંત કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરે. પછી પ્રગટ નવકાર બોલે. શિ (કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ? ગુ૦ લાભ. (કહે) શિ૰ (કહે) કહંલેશુંજી ? ગુરુ (કહે) જાગહિયં પુવ્વસૂરિહિં. શિ (કહે) આવસિઆએ ગુરુ જસ્સોગો (શિ) શિસજ્ઝાતરનું ઘર. (ગુરૂમહારાજ કરે તે...) ખમા દઈ. ઈચ્છકારિ ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણ કરાવોજી. (શિષ્ય) પચ્ચક્ખાણ કરે. ખમા૰ દેઈ ઇચ્છકા૰ સંદિ∞ ભગત બહુવેલ સંદસાહું ? ગુ૦ (કહે) સંદિસાવેહ. (શિ) ઇચ્છું. ઇચ્છકા૰ સંદિ∞ ભગ૦ બહુવેલ કરશું ? ગુ૦ (કહે) કરેહ. ગુરૂ મ૦ ને વંદન કરે. ખમા૦ દઈ. ઈચ્છકારી ભગત પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરાવશોજી. ગુરુ મ૦ હિતશિક્ષા આપે. પછી દેરાસરે દર્શન કરવા જવું, ચૈત્યવંદન કરવું. મુકામમાં આવી અચિત્ત રજ ઓહડાવણત્થ કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છે અચિત્ત રજ ઓહડાવણë કરેમિ કાઉ∞ અન્નત્થ૦ ચાર લોગસ્સ (સાગ૨વ૨ ગંભીરા સુધી) કાઉ∞ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી, ઈશાનખૂણા સન્મુખ બેસી નવકાર મંત્રની બાંધી એક નવકારવાળી ગણાવવી. Jain Education International દીક્ષા વિધિ સંપૂર્ણા ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy