________________
૨૩.
સ્વરૂપનું ધ્યાન - નીચેનો શ્લોક ત્રણ વાર બોલવો : શ-ઉત્ત-વર-નવશરા -વરી, પદ્મવિષ્ટર પદ્મ ! सा मां पातु भगवती, त्रिलोचना रक्तपुष्पाभा ॥११॥
(જના એક હાથમાં પાશ છે, એક હાથમાં ફલ એટલે બીજોરું છે, જેનો એક હાથ વરદમુદ્રાથી યુક્ત છે અને એક હાથ ગજાંકુશને ધારણ કરનારો છે, જે કમલ પર બિરાજી રહી છે, જે ત્રણ નેત્રોવાળી છે તથા લાલ પુષ્પ જેવી કાંતિને ધારણ કરનારી છે, તે પદ્માવતી મારી રક્ષા કરો.)
મનોરથ અંગે સંકલ્પઃપછી યજમાને પોતાનો જેમનોરથ હોય, તે અનુસાર ત્રણ વાર સંકલ્પ કરવો અને નીચેનો મંત્ર ૨૭ વાર બોલવો કે ક્રિયાકારકના મુખેથી સાંભળવો. ॐ पद्मावती ! पद्मनेत्रे ! पद्मासने ! लक्ष्मीदायिनि ! वांच्छापूर्णि ! ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा ।
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org