________________
૧૬.
(3) અક્ષતપૂજા:સારા ચોખાની (તથા લવીંગ, ટોપરાની ક્ષીણ મેળવેલ)
- થાળી તૈયાર રાખવી.
दैत्यैर्दैत्यारिनाथै-नमितपदयुगे ! भक्तिपूर्वं त्रिसन्ध्यं, यक्षैः सिद्धैश्च नगैरहमहमिकया देहकान्त्याश्च कान्त्यै । आं इं उं तं अ आ ई मृड मृड मृडने सस्वरे नि:स्वरे तैरेवं प्राहीयमानेऽक्षतधवलभरैस्त्वां यजे देवि पद्मे ! ॥३॥
(દત્યો, દેવેન્દ્રો, યક્ષો અને સિદ્ધો વડે અહઅહેમિકાપૂર્વક તમારા દેહની કાંતિ જેવી કાંતિની પ્રાપ્તિ માટે ત્રણેય સંધ્યાઓમાં ભક્તિપૂર્વક નમન કરાયેલ ચરણોવાળી, “ હું કે તે ૩ ૩ { એવાં સ્વરસહિત બીજાક્ષરો વડે પાપોના સમૂહને નષ્ટ કરનારી તથા ઉપર્યુક્ત બીજાક્ષરોના જપના પ્રભાવથી સમૃદ્ધ થનારી હે દેવી પદ્માવતી ! અમારાં પાપોનો નાશ કર, નાશ કર. હું શ્વેત સ્વચ્છ અક્ષતો વડે તારી પૂજા કરું છું.)
નીચેનો મંત્ર બોલતા અક્ષત વડે ૧૦૮ વખત પૂજા કરવી :
'ॐ ह्रीं श्रीपद्मावत्यै अक्षतं समर्पयामि स्वाहा ।'
(પછી બધાં જ ચોખા (આદિ) એકઠાં કરી લઈ લેવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org