SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ દુકાન નાંખી. તેમના આ સ્વતંત્ર સાહસમાં તેઓ ખૂબ જ ફળીભૂત થયા અને તેમણે કાપડના ઉત્પાદનના ધંધામાં દૃષ્ટિ દોડાવી તેમની દીર્ધદષ્ટિના પરિણામે તેઓ એક પછી એક સોપાનો સર કરવા લાગ્યા. - હવે ધંધાના વિકાસ માટે તેમની દૃષ્ટિ દરિયાપારના દેશો પર પડી. એક ન્યુ ને બાદ કરતાં આઠ વખત એમણે વિદેશયાત્રા ખેડી છે. નાનપણથી જ એમને ગળથુથીમાં ધંધાકીય પ્રવૃત્તિ વરેલી છે. ઉદ્યોગપતિ બનીને જ સંતોષ પામ્યા નથી. તેમણે દેશ નેતાઓ સાથે આઝાદીની ચળવળમાં પણ સક્રિય ભાગ લીધે છે. વતંત્રતા મળ્યા બાદ શ્રી વાડી ભાઈએ એમનો સમય ધાર્મિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સેવાના કાર્યોમાં જ મોટા ભાગે પરોવ્યા છે, જૈન તીર્થો સંઘ, સામાજિક અને શૈક્ષણિક વગેરે અનેક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ રીતે સંકળાએલા છે. અને તેમાં પ્રમુખ, ટ્રસ્ટી જેવા ઉચ્ચ પદે રહી સારી એવી સેવા આપતા આવ્યા છે શ્રી વાડીભાઈએ સ્વાશ્રય અને સ્વકમાણીથી મેળવેલ દ્રવ્યનો સારો એવો સદુઉપયોગ કર્યો છે. તેમના માતુશ્રી નર્મદાબાઈ ચત્રભુજના નામથી આજ સુધીમાં લાખની રકમ ધાર્મિક અને સામાજિક કાર્ય માટે દાનમાં આપી છે જેમાં ઘાટકોપર ખાતેની ગુરુકુળ સંસ્થા. પ્રાયમરીથી માંડીને ટેકનીકલ સુધીની શાળા, ઘાટકોપરમાં આવેલી હોસ્પીટલ અને ભાવનગરમાં એસ. એન. ડી. ટી. કેલેજમાં આપેલી સુખવત વગેરેને સમાવેશ થાય છે. તેઓ જેમ દાનવીર છે તેમ ધર્મવીર પણ છે. સ્વ. મુનિરાજ શ્રી કપુરવિજયજી મહારાજે રજની એક સામાયિક ત્રણ નવકાર ગણીને-કરવાની જે આજ્ઞા આપી હતી તે આજે પણ ચાલુ છે. તેઓ જૈન . કેન્ફરન્સમાં ૨૫ વર્ષથી રસ લઈ રહ્યા છે. ઘાટકોપરમાં તાજેતરમાં બંધાયેલ નર્મદાબાઈ પૌષધશાળા, ઉપાશ્રય તથા જિનાલય ઉભા કરવાનું શ્રેય પણ એમના ફાળે જાય છે. તેમની રાજકીય પ્રવૃત્તિમાં સને ૧૯૬૨ માં તેઓ ચેમ્બર (મુંબઈ) માંથી વિધાન સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. સને ૧૯૪૮ થી તેઓ શ્રી જે. પી. તરીકે કામ કરી રહેલ છે અને નાના–મોટા સહુને એમની આ પદવીને અચ્છિક લાભ તેઓ આપી રહ્યા છે. તેઓ હંમેશા જનકલ્યાણ માટે સાથે અને આર્થિક લાભ આપતા આવ્યા છે. દેશપર કઈ કુદરતી આફત જેવી કે દુકાળ, રેલ ધરતી કંપ, દુશમને આપણા દેશ પર હલે વગેરે બાબતમાં તેઓ શ્રી હંમેશ જાગૃત રહ્યા છે. તેમજ એ સિવાય બીજા અન્ય ક્ષેત્રે કરવાના કામમાં એમના દાનને પ્રવાહ સતત વહેતે રહ્યો છે. શ્રી વિઠ્ઠલદાસ નરભેરામ સંઘવી. - સૌરાષ્ટ્રના બીલખા પાસે મોટા કેટડાના વતની શ્રી વિઠ્ઠલદાસભાઈ સંઘવીએ ઘણા વર્ષોથી મુંબઈમાં વસવાટ કરી સ્વતંત્ર ધંધાની સાથે ધર્મ અને સમાજ સેવાની પ્રવૃત્તિથી સારી એવી ખ્યાતિ મેળવી છે. ત્રણ અંગ્રેજી સુધીને જ અભ્યાસ પણ અનુભવી હૈયા ઉકલતથી વ્યાપારમાં સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. ૧૯૨૭થી ૧૯૩૫ સુધી કરી દ્વારા કેટલેક જાત અનુભવ મેળવ્યો. સટ નિર્ણય કરવાની શક્તિ અને પ્રમાણીકતાને લઈ ૧૯૩૭ થી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી જે પોતાના બુદ્ધિ બળે ધંધાને વિકસાવતાં રહ્યાં ૧૯૪૨ થી ચાલતા મુંબઈમાં સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સ ઘ જ્ઞાતિ મંડળ દ્વારા ચાલતા જ્ઞાતિ સેવાના ક્ષેત્રમાં તથા જીવદયા અને અન્ય સામાજીક કામમાં પિતાનાથી બને તેટલી યત્કિંચિત સેવા આપતા રહ્યાં છે. શ્રી વછરાજ જીવરાજભાઈ પારેખ, સાવરકુંડલાના પ્રખ્યાત પારેખ કુટુંબમાં જન્મ થયો. કાપડના વેપારી, આગેવાન નાગરિક વ્યવહાર કુશળ અને વેપારી કુનેહ ધરાવતા ઉપરાંત ધર્મ અને સમાજના કાર્યોમાં આગળ પડતે ભાગ થે છે. તેમના સુપુત્ર ભાઈ જયંતિલાલ નાની ઉમ્મરમાં મુંબઈમાં વેપાર સર કર્યો છે. મરીન ડ્રાઇવ જેવા લત્તામાં તેઓ “કલા-નિકેતન” નામની દુકાન ચલાવે છે. જ્યાં ગ્રાહકોને પણ કયૂમાં (લાઈનમાં) ઉભું રહેવું પડે તેવી ભીડ હોય છે. કલા-નિકેતન ફેશનની દુનિયાનું એક આગળ પડતું નામ છે. સ્વ. શ્રી. વીરચંદ પાનાચંદ શાહ. નિઃસ્પૃહી કર્મણી શ્રી વીરચંદભાઈને જન્મ સમઢિ– યાળા (હાલનું વીરનગર) ગામમાં એક સામાન્ય વણિક કુટુંબમાં ઈ સ. ૧૮૮૮ન મે માસની ૧૧મી તારીખે થયે હતો. પિતાનું નામ શ્રી પાનાચંદ વિઠલજી શાહ અને મ તાનું નામ શ્રીમતી કેસરબેન હતું. શ્રી વીરચંદભાઈ તેમના પાંચમાં પુત્ર હતા. અનેક સંઘર્ષ વેઠી તેઓએ અભ્યાસ કર્યો અને શામળદાસ કેલેજમાંથી ઈ. સ. ૧૯૧૬માં બી. એ. થયા શિક્ષણ પ્રત્યે અત્યંત ઊંડી અભિરુચિને કારણે તેઓએ પિતાના ભત્રીજાઓને શાળામાં દાખલ કરાવ્યાં અને આગળ વધવા પ્રેત્સા હન આપ્યું. વળી ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી, મદદ કરાવવી સભાઓ ભરી વિદ્યાર્થીઓમાં સંસ્કાર રેડાય તે માટે પ્રવચન કરવાં વગેરે કાર્યો તેમનાં જીવનમાં સ્વાભાવિક બની ગયાં હતાં. ગીતાજીના “અનાસતિ વેગ પ્રમાણે જીવન જીવવું અને “અજાત શત્રુ બનવું એ એમના જીવનને આદર્શ હતો. એમના જીવન પર પૂજ્ય ગાંધીજીની સંપૂર્ણ અસર હતી. એમના જીવનમાં ખાનગી જેવું કશું ન હતું એમનું જીવન એટલે શ્રી અને સંસ્કારનું સુભગ મિલન અભ્યાસ પૂરો કરી તેઓ વ્યાપારમાં જોડાયા. પોતાના આદર્શને વળગી રહીને પણ વ્યાપારમાં ખૂબ પ્રગતિ કરી શક્યા. તેઓ સાચા અર્થમાં વેપારી હતા એમ કહેવું યથાર્થ છે. ધંધાની સાથે સાથે રહ્યા છે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy