________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૯૫૫
પહોંચ્યા અને કર દેવે તેમને એટલેથી જ અટકાવી દીધા. એમના પિતાનું એકાએક અવસાન થયુ.
માં પણ એટલાજ રસ ધરાવે છે. રોટરી પ્રવૃત્તિ ઉપરાંત તેમને નવું જોવા-જાણવા. અને ફરવાનો ખાસ શેખ છે. વિકાસગૃહની કમિટિમાં જીથરી હોસ્પીટલમાં સરકારી પ્રતિનિધિ તરીકે તેમની સેવાઓ ઘણીજ પ્રસંશા માગી લે છે. મેડીકલ ના સર્જીકલ કેમ્પ દ્વારા તેમણે ગ્રામ પ્રજામાં પણ સારી ચાહના ઉભી કરી છે. ૧૯૭૧ના ભારત-પાકના યુધ્ધ વખતે મરચા ઉપર જીવસટોસટની લડાઈમાં અંદગીનું જોખમ વહોરીને પણ શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી શાહ સાહેબ સાધુ સદ્ધિઓની સેવા કરતાં રહ્યાં છે. બેંતાલીશ વર્ષ ના, સેવાભાવનાથી રંગાયેલા તેમના જીવનમાંથી શ્રી મતી તરૂલત્તા બહેન જેઓ ભરૂચ પાસે હાંસોટના વતની છે. અત્યંત નિખાલસ અને નિરાડમ્બર સ્વભાવના શ્રી મતી તરૂબેન આર્ય સન્નારીને શોભે તેવા ઉચ્ચ ગુણે સાથે તબીબી ક્ષેત્રે કંઈક કરવાની અપ્રિતમ ધગશ ધરાવે છે. શાળા કેલેજમાં ભણતા ત્યારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી માંડીને આજે પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી વૈદકીય ફરજ ઉપરાંત મહિલા મંડળો, ફર્સ્ટ એઈડના મેડીકલ કેમ્પ, દુષ્કાળ રાહત પ્રવૃત્તિ અને ઇતર સમાજ સેવા પ્રવૃત્તિઓમાં દિલચસ્પી ધરાવે છે. મ્યુઝીકને પિતાને ખાસ શેખ છે. આ પ’ રવારમાં અહિં માન પ્રતિષ્ઠા
અને સેવા ભાવનામાં આ નારી તું નારાયણી' ને આદર્શ સિધ્ધ થયો જણાય છે કલા પ્રત્યે ઉંડી અભિરૂચી ધરાવનાર શ્રી તરૂબેનની ધર્મ-કર્મની પ્રણાલિકા-વર્તમાન યુગની મહિલ'. એને અનુકરણીય છે. તબીબી ક્ષેત્રો શ્રીમતી શાહે પણ નોંધનીય સિદ્ધિ હાંસલ કરી છે.
પહેલી સમસ્યા રે જી રેટીની હતી. કિશોર વયના લાલજીભાઈએ એક કારખાનામાં કરી લીધી અને માતાના આગ્રહથી સીટી હાઈસ્કૂલમાં પણ જવા લાગ્યા. પરંતુ એમને કમાણી માટેની કટોકટી એવી તીવ્ર હતી કે અભ્યાસની વૃતી દબાઈ ગઈ અને પિતાનાથી શક્ય તેવા ઉદ્યમ તરફ મન દોડવા લાગ્યું. જે એમના જીવનને મુખ્ય રાહ બની રહ્યું. થોડા જ સમયમાં એક ભગીદાર સાથે લાકડાનાં ઘેડા બનાવવાનું શરૂ કર્યું. ડીક કમાણીનાં દર્શન થયા અને કંઈક મૂડી જેવુ હાથમાં આવતા એક મેટ કદમ ઉઠાવ્યુ. સારંગપુરમાં નવી પિળની બહાર રણછોડ ભુવનનાં ડહેલામાં “ફેર્જ એન્ડ બ્લેઅર” નામની કંપનીની સ્થાપના કરી. એ હતી ૧૯૩૫ની સાલ જ્યારે ઘણા ઉદ્યોગે મંદીથી પીડાતા હતા. પરંતુ એન્ડ બ્લેઅર” તે જન્મથી તરતું જ રહ્યું એનું એક જ રહસ્ય એ હતું કે લાલજીભાઈ પિતે ખૂબ કુશળ કારીગર હતા અને જાતમહેનત એમને જીવનમંત્ર હતે. શરૂઆતમાં કારખાનું નાનું હતું. પણ નસીબે યારી આપીને કામ પુરજોશમાં ચાલવા લાગ્યું. એક જ પ્રકારના માલથી સંતેષ ન માનતા લાલજીભાઈએ પંખા અને દેરાદડીનાં મશીન પણ બનાવીને બજારમાં મુક્યા.
કારખાનાનાં ચક્રાની સાથે લાલજીભાઈના નસીબનું ચક પણ ઝડપભેર ફરવા લાગ્યું. હિન્દના ઉદ્યોગો માટે આશિર્વાદરૂપ બનનારૂ બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને લાલજીભાઈનું ભાગ્ય ચમકી ઉઠયુ. યુદ્ધને કારણે પેટ્રોલ દુર્લભ બની ગયુ હતું. અમદાવાદ શહેરને બસ વ્યવહાર પટેલ પરથી ખસીને કોલસાના ગેસ પર ગોઠવાયે સેંકડો બસે અને ખટરાને પેટ્રોલ ન મળવાથી કોલસાના ગેસ માટેની કેડીઓ ફીટ કરવાની ફરજ પડી. નાનકડા બેઇલર જેવી લેખંડની કેડીએમાં કોલસે જલતે રાખવા માટે (લેખંડને પંખો) હેન્ડ બ્લેઅર તે જોઈએ જ અને લાલજીભાઈ તે હેન્ડ બ્લેઅર બનાવતા હોવાથી એના ઉત્પાદકોમાં એમનું નામ પ્રથમ અને બીન હરીફ હતું. મ્યુનીસીપાલીટી તથા ઉતારૂ અને માલના ખટારા ચલાવનાર કંપનીઓએ મેસર્સ “ફેર્સ એન્ડ બ્લેઅર’ કંપ નીના હેન્ડ બ્લેઅર સાટે ખરેખર પડાપડી શરૂ કરી. સમયની નાડ બરાબર પારખીને લાલજીભાઈએ “રણછોડ ભવન’ ના ડહેલામાંથી કારખાનું ખસેડીને ગોમતીપુરમાં વિશાળ જગ્યા રાખીને તેમાં મેટું કારખાનું સ્થાપ્યું. સમય જવા સાથે ગોમતીપુરવાળી જગ્યા પણ નાની પડવા લાગી. લાલજીભાઈએ નિર્ણય કરી લીધો કે પુરુષાર્થને હવે સીમા રહી નથી માટે જમ્બર ઉદ્યોગના પમાન પર પગ માંડ્યા વિના છુટકે નથી. એવા ઉદ્યોગની આદર્શ ગઠવણીને અનુરૂપ જગ્યા નરોડા રેડ પર લીધી અને ત્યાં સુંદર આયોજન સાથે આજનું કારખાનું
સ્વ. શ્રી લાલજીભાઈ જીવરામભાઈ ગજજર,
સાતમી સપ્ટેમ્બર ૧૯૭૨ને ગુરૂવારે ગુજરાતના ઔદ્યોગિક જગતને એક અપૂર્વ સિતારો ખરી પડયો. એ દિવસે અમદાવાદમાં એક એવો અજોડ માનવી સદાને માટે પિઢી ગયે જેણે કેવળ એકલે હાથે અને નકકર શ્રમ વડે પિતાના પસીનાથી એક પ્રચંડ ઉદ્યોગ સ્થાપીને વિકસાવ્યો હતે. જેણે સર્જાયેલાં યંત્રએ એકલા ભારતમાં જ નહીં પણ જગતના બજારમાં નામ કાઢયું છે. છતાં એનું પિતાનું નામ કઈ પણ એજીનીયરીંગ કેલેજને પડે નેંધાયુ ન હતું. એ ઉદ્યોગવીરનું નામ શ્રી લાલજીભાઈ ગજજર. જનતામાં જાણીતા “લા. ગજજરી”. અમેરીકામાં ફેરીયામાંથી કરેડપતિ બનનાર શાહ સેદાગ અને ઉદ્યોગપતીઓની રોમાચંક જીવનકથાઓ ઘણી સંભળાય છે અને વેચાય છે. એક એવી જ અજીબ જીવનકથા લાલજીભાઈએ ઘર આંગણે ગુજરાતમાં સહની નજર સમક્ષ સજી બતાવી છે. અમદાવાદમાં જીવરામભાઈ નામના એક ગરીબ છતાં સંસ્કારી પિતાને ત્યાં લાલજીભાઈનો જન્મ ૨૧મી જૂન ૧૯૧૭નાં રોજ થયો હતો. એમના માતાનું નામ ગંગાબ. એ સમયમાં અને કુટુંબની જે પરી. થિતી હતી તેમાં લાલજીભાઈ અંગ્રેજી છ ચોપડી સુધી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org