________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રદ્ધા હતી દેવગુરૂ-ધર્મના તેઓ અનન્ય ઉપાસક હતા. પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન ફકત ઉપયોગ પુરતું સાચવી ન રાખતા જૈન સમાજના બાળકોમાં ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચાર વિચારના પાયા રોપ્યા-તેમના જ્ઞાનનો લાભ સાધુ-સાધ્વીઓને પણ મળે. તેમને કવિત્વ શક્તિની-કુદરતી બક્ષીક્ષ હતી. તેમની કલમ અખ્ખલિત કામ આપતી હતી. તેમનામાં સદ્ગુણેની સુવાસ ઠીક ! માણમાં પ્રગટ થયેલી હતી. અરિહંત - અરિહંતનાંજ ધ્યાનમાં આયુષ્યની સમાપ્તિ થવી એજ જીવનનું સાચું સરવૈયું છે. એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં તેઓ અધિકારી બની શક્યા હતા.
બની છે. ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા ઔદ્યોગિક સાહસો મરચન્ટ સ્ટીલ કોર્પો. તથા હિલરાજ ઈન્ડસ્ટ્રીઝ વગેરે સાથે સંકળાયેલા છે. ભાવનગર જિલ્લાની સામાજિક પ્રવૃત્તિને હંમેશા પ્રેત્સાહન આપ્યું છે. તેમનો અંગત પુરૂષાર્થ અને હજાર રૂપીઆના દાનથી વધારે લોકપ્રિય બન્યા સ્વભાવે સ્પષ્ટ નિખાલસ અને સહદયી છે. લીધેલું કામ કોઈપણ ભોગે પુરૂ કરવાની તેમની ધ્યેયલક્ષિતા તે તેમના જીવન સાફલ્યની ચાવી છે, જ્યારે પણ તક મળે ત્યારે સામાજિક કાર્યો કરવાનું કદાપી ભૂલ્યા નથી, તન-મન-ધનથી જેટલે ભેગ આપી શકાય તે આપવામાં જરાય પાછી પાની કરતા નથી. તેમણે કરેલા દાન બીજાઓ અનુકરણ કરે તેવા દાખલાઓ બેસાડ્યા છે, આજે પણ અનેક સંસ્થાઓમાં તેમને દાન પ્રવાહ ચાલુ જ છે. કન્યા કેળવણીના પણ પૂરા આગ્રહી છે. માનવ સેવાના દરેક કામમાં લક્ષ્મીને સદ્ ઉપયોગ કરી પોતાનું નામ સાર્થક કરવા સાથે કુટુંબનું નામ પણ ઉજાળ્યું છે. ભાવનગરનું તેઓ ગૌરવ છે.
બીજમાં મધુરતા હોય તો ફલમાં અવશ્ય મધુરતા આવે તેમના પુત્ર શ્રી જયંતભાઇમાં એ સંસ્કાર વારસે ઉતર્યો જયંતભાઈને માટે માવજીભાઈ આદર્શ પિતા હતા તેમ માવજીભાઈ માટે યંતભાઈ એ એક આદર્શ પુત્ર તરીકેની નામના મેળવી છે. સ્વ. શ્રી માવજીભાઈ હરિભાઈ પારેખ.
ચલાળાના પારેખ કુટુમ્બમાં જન્મેલા શ્રી. માવજીભાઈ હરિભાઈ પારેખ પરંપરાગત ભગવતપરાયણતા પારણુમાંથી પીધેલા હાઈ યુવાવસ્થાથીજ સન્યાસીઓ જ્ઞાનિઓ, મહાત્માઓ સાથે તેમને સંપર્ક વધતો ગયો. પિતાને માથે બહોળા પારેખ કુટુમ્બનો રોટલે રળવાની જવાબદારી નાની ઉંમરથી જ આવી પડેલી. ગામડા ગામની કાપડની દુકાનની મર્યાદિત આમદાની હોવા છતા જીવનમાં પ્રમાણિકતા, સત્ય પરાયણતા અને નીતિમતાને સંપૂર્ણપણે વળગી રહ્યા. જીવનયાત્રા સમતોલપણે ચલાવતા હતા. ડું ભણેલા પણ ઝાઝું વ્યવહારી પણું ગણેલા, એટલે ગામની જનતાનો વિશ્વાસ સંપાદન કરી શકયા. પરિણામે કઇ પણ બે પક્ષે વચ્ચેની ગેરસમજૂતી, ઝઘડે, જીઓ, તકરાર પતાવવાનું તેમને માથે આવી પડતું, અને તેને યોગ્ય ન્યાય આપી બન્ને પક્ષેની પ્રશંસા પ્રાપ્ત કરી શકતા સત્સંગીઓ સાથેના સમાગમ ધાર્મિક પુસ્તકોનું વાંચન, શ્રવણ, મનન વગેરેથી જ્ઞાનમાર્ગે ઠીક ઠીક પ્રયાણ કરી શકેલા. પૂરા ૮૭ વર્ષની ઉંમરે પંચતત્વ પામ્યા ત્યાં સુધી સંપૂર્ણ શાંતિ. માનસિક આનંદ અને સમાધાન પૂર્વક માનવ જીવનને સફળતા પ્રાપ્ત કરવી.
શેઠશ્રી મુસા હાજી પતરાવાલા
- સૌરાષ્ટ્ર જે કેટલાંક દાનવીર રત્નો અને આગેવાન ઉદ્યોગપતિઓની સમાજને ભેટ આપી છે તેમાં શેઠશ્રી મુસાભાઈને મૂકી શકાય. ભાવનગરના ગોધા બંદરથી સામાન્ય સ્થિતિમાં ઘણા સમય પહેલા મુંબઈ આવ્યા શિક્ષણ પુરૂ લીધુ ન લીધુ અને પુરૂષાર્થને યજ્ઞ આરંભ્યો. ધંધામાં ઝંપલાવ્યું અને પિતાની તીવ્ર બુધ્ધિ અને તેજસ્વીતાને લઈને વ્યાપારી બજારમાં નામ કાઢયું. દેશની સાર્વત્રિક પ્રગતિને ખૂબ ખૂબ મદદ કરવા સાથે સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિને પણ વેગ આ ધંધામાં જેમ જેમ બે પૈસા કમાતા ગયા તેમ દિલની ઉદારતા વધતી ગઈ અને દાન ગંગા શરૂ રાખી
ખુદાને આજ તક ઉસ કૌમકી હાલત નહીં બદલી. ન હો જીસકે ખ્યાલ ખુદ અપની હાલત બદલનેકા. આ સૂત્રને ધ્યાનમાં રાખી છેક સમૃદ્ધિના શિખરે પહોંચ્યા છતાં લમીની મદભરી છાટનો એમને સ્પર્શ થયો નથી. મુંબઈ અમદાવાદ અને દિલ્હીનાં એમના કારખાનામાં ૬૦ ટકાથી વધારે કામદારો માત્ર ગોઘાના જ છે. સૌ કામદારોની સતતપણે ખબર અંતર પૂછતા રહેતા કામદારોને સારા નરસા પ્રસંગે તમામ પ્રકારને સહકાર આ કુટુંબ તરફથી મળતો રહે. એક કુટુંબના વડા તરીકે વાત્સલ્યભર્યું આશ્વાસન સૌને આપ્યા કર્યું હતું. તેમણે જીવનભર ધર્મ, નીતિ અને સચ્ચાઈ પ્રત્યે પ્રેમ કેળવ્યા-પચાવ્યા. તેમને આ ઉજજવળ વારસો તેમના સુપુત્ર શ્રી યાકુબભાઈ, શ્રી ગનીભાઈ વગેરેએ જાળવી રાખે છે. તેમને ત્યાંથી કદી કેઈ નિરાશ થઈને પાછુ ગયું નથી. નાના મોટા અનેક ફંડફાળામાં આ કુટુંબે સારી એવી
શ્રી માસુમઅલીભાઈ મરચન્ટ
ભાવનગર વેજીટેબલ ટ્રેડકટસ લી. ના મૂળ સંસ્થાપકોમાના એક શ્રી માસુમભાઈ ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમની કાર્યક્ષમતા, દીર્ધદષ્ટિ, સાહસિક વૃત્તિ અને ઉડી સમજને પરિણામે દેશ પરદેશ સાથેના વ્યાપારમાં સફળતા અને પ્રગતિમય વિકાસ સાધ્યો અને સારી એવી નામના મેળવી છે. જાહેર ક્ષેત્રમાં એમની કારકિર્દિ ઘણી જ ઉજજવળ
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org