________________
૯૪૨
ધંધામાં સ્થિર થયાં, નિતિથી બે પૈસા કમાયા જે સ`પત્તિ તેમણે સન્માર્ગે વાપરી.
સમાજ સેવાના સાર્વજનિક કામોમાં ઈશ્વરે જાણે શ્રી મણીલાલભાઈના લલાટેજ યશ કલગી નિર્માણ કરી હશે એટલે મુંબઇમાં ઘણી સાંસ્થાએ સાથે સકળાયેલા છે. મુંબઈમાં પેાતાની મુળજી જેઠા મારકીટમા ગેાપાલગલીમાં જે પેાતાના નામની દુકાન હતી તે દુકાન પાતે પેાતાના હાથેજ સંવત ૧૯૮૧ના આસો શુદ ૩ ને ગુરૂવારે ખાલી હતી. તે દુકાનને ૪૦ વરસ પુરાં થવાની રાહ જોતા હતા. સંવત ૨૦૨૧ માં ૪૦ વરસ થયાં ત્યારે તેઓ મુળજી જેઠા કાપડ મારકીટનાં શ્રી મારકેટ સીલ્ક મરચ'ટસ એસોસીએશનનાં પ્રમુખ તરીકે સાતમું વરસ ચાલતુ હતુ એટલે એસોસીએશનનાં દબાણથી બે વરસ વધુ ચલાવ્યું અને ૨૦૨૩ની દીવાળીએ દુકાન આટોપી લીધી. ધીમે ધીમે નવ માણસા હતા તે કામે લાગી ગયા અને એસેાસીએશનને નવા પ્રમુખના મેળ કરી દઇને ૨૦૨૪ નાં વેપાર માત્રથી વિદાયગીરી લીધી એટલે કે ૬૪ વરસની ઉમરે તંદુરસ્તી હતી અને આજીવીકાનું સાધન હતુ મુડી વધારવાની જરાપણ લાલચ ન હતી વ! બે દીકરીઓ હાઈસ્કૂલમાં ભણતી હતી, તથી તેના શિક્ષણના ફીકર હતી જે આજે મોટી B. Com. માં પાદાર કોલેજમાં શિક્ષણ લે છે અને નાની ઈન્ટર સાયન્સમાં Sci કેલેજમાં શિક્ષણ લે છે. જયારે ભા. મણીલાલ કેશવલાલ ખેતાણી.
(૧) શ્રી ઘાટકોપર સાર્વજનીક જીવદયા ખાતુ (૨) શ્રી ઘાટકોપર સાવજનીક છાશ કેન્દ્ર (૩) શ્રી ઘાટકોપર સ્મશાન ભૂમિ.
''
(૪) શ્રી ઘાટકોપર હિન્દુસભ ના કામકાજ સંભાળે છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલીમાં હસ્તી ધરાવતી સ્વ. શ્રી. હરીલાલ કેશવજી “ તાણી દશાશ્રીમાળી જૈન આર્ડિંગના ખજાનચી તરીકે ઉપરાંત વડીઆ જૈન પાઠશાળાનું સંચાલન મુખઈમાં કરી રહેલ છે. આજે એકેતેરમુ વરસ છે એટલે હવે થોડાં વખતમાં તદૃન નિવૃત્તિની આશા સાથે સૌરાષ્ટ્રમાં આવી જવાનેા ઇરાદા ધરાવે છે અને જનતા પૈસા ખાતર ભ્રષ્ટાચારના માર્ગે વળી છે તેને નીતિ અને અ ંતેાષના માર્ગે વધવાના વિચાર કરી રહેલ છે. પરમકૃપાળુ પરમાત્માની ઈચ્છા હશે તો પાર પડશે નહીતર હરી ઇચ્છા.
શ્રી મહેન્દ્રભાઈ કૃષ્ણલાલ ઝવેરી
શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ભરૂચના વતની છે. તેમની પત્નીનું નામ હુંસાબહેન B. A. સંતાન-નિખિલ (ઉ. વ. ૧૨) (માત્ર એક)
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રી મહેન્દ્રભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર સાથે B. A. સમાજશાસ્ત્ર શાથે M. A. અને એકાઉન્ટસી સાથે B. Com. થયાં. જૂન ૧૯૬૦ માં નિલની એન્ડ અરવિન્દ આર્ટસ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ૧૯૬૮ ધી સરદાર પટેલ યુનિ. ના અનુસ્નાતક વિભાગમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કામ કરી રહ્યા છે. ૧૯૬૫ માં ‘અધ્યાપકોના ધાર્મિક મૂલ્યા' ના વિષયમાં સ ંશોધન કાર્ય કર્યું જેના નિષ્કર્ષોં જુદા જુદા સંશોધનાત્મક જનેવામાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૬૭ માં ‘ ભારતીય સમાજ ’ તથા ૧૯૬૮ માં” સોળમી સદીનું ભારત ’એમ એ પુસ્તકા પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત અનેક લેખ ગુજરાતી તથા અંગ્રે જીમાં પ્રકાશિત થયા છે. ઘણા જ નિખાલસ અને નિસ્પૃહિ વ્યતિ તરીકે જાણીતા છે.
શ્રી મહીદાસ પ્રેમજીભાઇ
અધશ્રદ્ધાનો એ જમાનેા હતા કુરૂઢીએ અને કુરિવાજો સામે વિરોધના એક પણ શબ્દ ઉચ્ચારવા કે પડકારવા એ જીવતે માતને નાતરવા જેવુ હતુ એવા એ જમાનામાં વર્ષો પહેલા આ સમાજના ઝંડા લઇ આગળ આવી સમાજમાં ચાલતી શતામી અદલા સામે જગતાત નામનુ માસિક શરૂ કરી પેાતાની તેજસ્વી કલમ ચલાવી હતી. સામાજિક અવરોધેા સામે બંડ પોકારીને લોકોને જમાનાને અનુરૂપ થવા હાકલ કરી હતી. સંસ્કૃત-ખ ંગાળી ગુજરાતી ભાષા ઉપરના સારા એવા કાબુ હતા. તેમના લેખા અને કટારોમાં તેમના હૃદયનું પ્રતિબિંબ દેખાતુ હતુ. તેમાં ક્રાંતિ ની ભાવના પ્રજવળતી.
પટેલ જ્ઞાતિમાં દૃઢ
મનેાબળ ધરાવતા સ્પષ્ટ વકતા અને ટેકીલા પુરૂષ તરીકે ખ્યાતનામ છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે જીવન સમર્પણ કર્યું. જુનાગઢ વિભાગ એમના કાર્યક્ષેત્ર વિસ્તાર ૧૯૩૦ માં આર્ય સમાજ મંડળ સ્થાપ્યું. તેના પ્રમુખ તરીકે યશસ્વી કામકયું. સાહિત્યકાર લેખક અને કલમજીવી તરીકે જીવવામાં તેઓશ્રીએ ગૌરવ માન્યું. ભીમજીભાઇ રૂડાભાઈ વગેરે સાથીઓની સાથે રહીને જ્ઞાતિ સુધારણામાં આગળ પડતા ભાગ લીધે। અને એજ એમના જીવનનુ ધ્યેય બન્યુ.
શિક્ષણ સાહિત્ય અને સમાજ સુધારાને ક્ષેત્રે તેમની અનુપમ સેવાએ લાકે આજે યાદ કરે છે. અને એકમાત્ર આ સમાજની પ્રવૃત્તિ દ્વારા એમણે જે ખેડાણ કર્યું. તે સ્મરણીય છે.
બહુજ નાની ઉ ંમરમાં તેમણે તેમની પ્રતિભાના ચમકારે ખતાબ્યા. રાષ્ટ્રવ્યાપી આઝાદીના લડતના મંડાણ વખતે
For Private & Personal Use Only
www.jainelibrary.org