________________
૯૨૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
જનિક એજ્યુકેશન સેસાયટી મુંબઈનાં ગવર્નંગ કાઉન્સીલનાં મેમ્બર અને આ સંસાયટી સંચાલિત ઘાટકોપર કે. વી. કેસરવાલા હાઈસ્કૂલનાં ચેરમેન, ઘાટકોપર હિન્દુસભાનાં ટ્રસ્ટી અને મુલુંડ નવભારત એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તેમજ ભાવનગર રાજ્ય ખેડૂત સંકટ નિવારણ ફંડના સભ્ય અને શ્રી જગદીશ મંદીર ભાવનગરના ટ્રસ્ટી એ રીતે અનેક સંસ્થાઓમાં તેમની સેવાઓએ સુંદર સુવાસ ઉભી કરી છે.
આજ તેમની ૮૦ વર્ષની ઉંમર સુધી એક સરખું જીવન વીતાવ્યું છે. એ એમની વિશેષતા છે. બાળકને કેળવાયેલા અને સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો છે તેમનું બહોળુ કુટુમ્બ આનંદ કિલેલથી રહે છે. આખું કુટુમ્બ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું છે. શ્રી જેઠાલાલ છગનલાલ વળીયા.
ભાવનગર અને લાઠીની અનેકવિધ સામાજિક, આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વળીયા કુટુંબનું ઘણું મોટું યશની પ્રદાન રહ્યું છે. જે કુટુંબના અગ્રણી શ્રી કાળુભાઈને ભાવનગરના સામાજિક કામમાં ટી.બી. હોસ્પીટલના સફળ સંચાલનમાં મહત્વનો ફાળો આપે છે. તે જ કુટુંબના એક પ્રતિભા સંપન્ન પુરૂષ શ્રી જેઠાલાલ છગનલાલ વળીયા ઇન્ટર કેમર્સ સુધીનો અભ્યાસ કરી ઘણા વર્ષોથી મુંબઈને વતન બનાવ્યું છે. જીવનની શરૂઆતમાં શેર બજારમાં નોકરી અને તે પછી ૧૯૪૭ માં સ્વતંત્ર ધંધામાં પ્રવેશ કર્યો.
આજના યુગમાં એ બધા સગુણેની કિંમત ભલે ઓછી આંકવામાં આવે પણ માણસની સદ્ભાવનાઓ તેનું ફળ આપ્યા વગર રહેતી નથી તેની પ્રતીતિરૂપ શ્રી જેઠાભાઈનું જીવન છે. જેઠાભાઈ શામળદાસ પટેલ
સાબરકાંઠા જિલ્લામાં ઘણા વર્ષોથી પંચાયત અને સહકારી ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. સોળ વર્ષની ઉમરથી વ્યવસાયમાં ખેતી અને વ્યાપાર સંભાળે અને સાથે જાહેર કામ પણ સ્વીકાર્યું. સતત કાર્યશીલતા અને ચિંતનને કારણે આજે તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
હિમતનગરની માર્કેટ કમિટિના ચેરમેન તરીકે સાબરકાંઠા જિલ્લા સહ. સંધમાં, જિલ્લાની સ્પીનીંગ મીસમાં જિલ્લા સહ. બ. વ. સંઘમાં ગુજરાત રાજ્ય માકેટીંગ સંઘમાં અને પછાતવર્ગ કેળવણી મંડળ વગેરે સંસ્થાઓમાં તેમની સક્રિય કામગીરી છે અને આ રીતે લોકોપયોગી કામ ચાલુ રાખવા ભવિષ્યમાં પણ નેમ રાખે છે. શ્રી ટપુભાઈ એલ સોમપુરા.
હળવદના વતની પણ છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહી પત્રકારિત્વ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે નાનપણથી જ તેમની પ્રતિભાના દર્શન થતાં હતા. ૧૯૪૭માં મેટ્રીક પાસ કરી રામજી આસર વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષક તરીકે બે વર્ષ નોકરી કરી તે પછી મુંબઈની એક કોલેજમાં નોકરી ચાલુ છે. ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. હળ વદ યુવક મંડળ ઝાલાવાડ સોશ્યલ ગ્રુપના સ્થાપક સભ્ય, ધ્રાંગધ્રા જિલલા સેશ્યલપના મંત્રી, સેમપુરા વિદ્યાર્થી સહા યક મંડળ છાત્રાલયના સ્થાપક સભ્ય તરીકે તેમની સેવાઓ નોંધ પાત્ર છે. બારવર્ષ સુધી વેપાર કલાદર્શનનું નાના ઉદ્યોગ ને લગતું માસિક ચલાવ્યું. અત્યારે ધ્રાંગધ્રા જિલ્લા પત્રિકાનું સંચાલન કરે છે. ભવિષ્યમાં કેમીકલ ઉદ્યોગના ધંધામાં પડવા ઈચ્છા સેવી રહ્યા છે. શ્રી ઠાકરશીભાઈ તન્ના
એકસપર્ટ ઇમ્પોર્ટનું કામ કર્યું તે પછી હિન્દ સાય. કલની એજન્સી લીધી અને દીર્ધદષ્ટિથી ધંધાને વિકસાવ્યો ભાવનગર વેલે ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર છે. ધંધાર્થે યુરેપ, અમેરિકા અને જાપાન વગેરે દેશોની સફર કરી છે. વિશેષ રસ ધંધામાં દાખવી રહ્યાં છે.
સૈરાષ્ટ્રની ધરતી પર જન્મેલા માનવીઓની હૈયા ધરતી તે દયા, કરુણા, આકાંક્ષા અને મહત્વાકાંક્ષાના ગુણોથી સતત લીલીકુંજાર જેવી રહી છે.
શ્રી જેઠાભાઈ વળીયા આવી એ સૈારાષ્ટ્રની ધરતીના જ રત્ન છે.
મહત્વાકાંક્ષા તે જીવનમાં સે કઈ સેવે છે. પણ એમાં જ્યારે આત્મવિશ્વાસ અને શ્રદ્ધાપૂર્ણ પરિશ્રમ ભળે છે. ત્યારે સિદ્ધિ અને સફળતા વ્યકિતના ચરણ ચૂમતી આવે છે એના પ્રતીક સમુ જેઠાભાઈનું જીવન છે
ગર્ભશ્રીમંત છતાં સાદુ નિરામય અને ધર્મપરાયણ જીવન નમ્ર અને ઉદાર હોવા સાથે ઘણુજ સૌજન્યશીલ રહ્યાં છે.
શ્રી ઠાકરશીભાઈ તન્ના બોરીવલી–કાંદીવલી–દહીંસર વિભાગમાં છેલ્લા ત્રણ દાયકાઓથી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોની સેવા પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય સ્થાને રહ્યાં છે.
“કાંદીવલી એજ્યુકેશન સાયટી” ની મેનેજીંગ કમિટિના તેઓ સભ્ય હતા અને દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી તેઓએ તેના વાઈસ પ્રેસીડેન્ટ રહીને પિતાની સેવાઓ આપી છે. આ ઉપરાંત વિદ્યોત્તેજક લંડળ સ્થાપીને તેઓએ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તક મળી શકે તેવો પ્રબંધ કર્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org