SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શ્રી કાંતીભાઈની ધર્મભાવના જવલંત છે. તેમણે તથા તેમના ધર્મપત્ની શ્રી ઉર્મિલાબહેને અઠ્ઠાઈ, અગિયાર ઉપવાસ ઓળભથ્થુ કરેલ અને વરસીતપની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને તેનું પારણું શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં આનંદ ઉલ્લાસ પૂર્વક કર્યું હતું. તે વખતે તેમણે તેમનાં કુટુંબીઓને તીર્થ યાત્રા કરાવી હતી. ૧૯૭૦ માં શ્રી કાંતીભાઈએ બીજો વરસીતપ ઉપાવ્યો પણ તેમાં તેમની તબીયતના કારણે એક મહીના પહેલા પાટી લીધું હતું. તેઓશ્રીને જ્યોતિષમાં ખૂબ જ શ્રદ્ધા છે. અને શ્રી શંખેધર પાશ્વનાથ તીર્થધામમાં તપશ્ચર્યા કરીને જીવન ધન્ય બનાવેલ છે. તેમણે હંમેશની યાદગીરી માટે પોતાના બે ગલાનું નામ પણ “શ્રી શંખેશ્વર કૃપા” રાખેલ છે. તેમના ત્રીજા અને ચોથા સુપુત્ર મુકેશ અને રાજેન્દ્રએ અડ્રાઈ કરેલ અને ગયે વર્ષે ૧૧ ઉપવાસ પણ કરેલા હત. તેમના ધર્મપત્ની શ્રી ઉર્મિલાબહેન પણ ધર્મપ્રેમી, સેવાપ્રિય અને સુશીલ છે. શ્રી સી.જે. શેઠ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં મુખ્ય દાતાઓ તરીકે શ્રી કાંતીલાલ છગનલાલ શેઠ તથા શ્રી શશીકાંત છગનલાલ શેઠ છે. આ ઉપરાંત કુટુંબીજનોએ સારો ફાળો આપે છે. આ ટ્રસ્ટ સંચાલીત “શ્રીમતી ચંદાબેન છગનલાલ શેઠ સરસ્વતિ મંદિર” નામની કન્યાશાળા રાજકોટમાં મોટી ટાંકી પાસે, નેતાજી સુભાષ રેડ ઉપર ચાલે છે. આ કન્યાશાળામાં લેઅર કે.જી. થી એસ.એસ.સી સુધીનો અભ્યાસ કરાવાય છે. વળી શાળા પાસે નાના બાળકોને લાવવા-લઇ જવા બસ પણ છે. માં મોખરે હતા આથી જ તેઓ તેમના પિતાજીના સાચા વારસ બન્યા. જીલા વેપારી મહામંડળમાં નાનપણથી ઉપ પ્રમુખનું પદ શોભાવ્યું અને વેપારી મહાજનમાં સારૂ વજન પડતું. સને ૧૯૬૩-૬૪માં રોટરી કલબના પ્રમુખ બન્યા સરકારે તેમની સેવાઓની કદરરૂપે જે. પી. ઓનરરી મેજીસ્ટ્રેટ નો ઈલ્કાબ આપે. શહેર અને જીલ્લાની અનેકવિધ સંસ્થાઓ દવાખાનું, કેલેજ, રેડક્રોસ, ઠક્કરબાપા છાત્રાલય, જીલલા ઔદ્યોગીક બર્ડ પછાતવર્ગનું મંડળ, જીલ્લા ટી બી એસેસી. એશન વગેરે સંસ્થાઓમાં જોડાયેલા છે અને પિતાની સેવા આપી રહ્યાં છે. હાલમાં તેઓ થિઓફીકલ સોસાય ટીના પ્રમુખ છે. જનતા નેમને “ભાઈ” ના લાડીલા નામથી ઓળખે છે. બનાસકાંઠા જીલ્લાનું ગૌરવ છે. જિલ્લા હરિજનસેવક સંઘના પ્રમુખ છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ સેશ્યલ વેલફેર બોર્ડ માં સંકળાયેલ છે. સરકાર અને પ્રજા વચ્ચે સાંકળરૂપ બનીને કામ કરી રહ્યા છે. પટેલ કાન્તિલાલ કરશનદાસ શ્રી કાન્તિલાલનો જન્મ ઈ. સ૧૯૩૭ના ડીસેમ્બર મહિનામાં થયે હતે ફળથી લદાયેલા વૃક્ષની ડાળીએ જેમ નમી નમીને નમ્રતાની સાબિતી આપે છે તેમ સંસ્કારી માતા પિતાનાં સંતાન સંસ્કારની સુવાસ પ્રસરાવે છે. શ્રી કાન્તિલાલ ઔદ્યોગીક ક્ષેત્રે સાહસિક પિતાના પગલે ભાવનગરની લેખંડ બજારમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ધંધાદારી ક્ષેત્રે સફળતા મેળવી છે અને ખૂબજ દૌર્યતાથી આ નીચેની સંસ્થાનું સફળ સંચાલન કરી રહ્યા છે પટેલ આર્યન ફાઉન્ડ, પટેલ સીમેન્ટ પાઇપ પ્રોડકટસ (આર સી સી હ્યુમ પાઈપ) પટેલ સ્ટોન ક્રશર વગેરે તેમના પુરૂષાર્થની સિદ્ધિઓ છે ધંધામાં રચ્યા પચ્યા રહેવા છતા જ્ઞાતિ સેવા, સમાજસેવા અને વતન ભાવનગરનાં કઈ પણ કામ માટે જયારે જયારે જરૂર ઉભી થઈ હોય ત્યારે તેમનું નામ મોખરે હોયજ આવી ઉજજવળ કારકીર્દિ ધરાવતા મધુરભાષી અને દૃઢ મનોબળવાળા શ્રી કાન્તિભાઈ પિતે કઈ સારા કામમાં મદદરૂપ બની શકે તો તેમને સંતોષ અને આનંદ થાય છે. લોકોની સેવા અને ગરીબોના ઉત્કર્ષ માટે તેઓ એક અદમ્ય ઉત્સાહની મૂતિ સમાન છે. જોકેમાં તેમની કેટલી લેકપ્રિયતા અને સુવાસ પ્રસરેલી છે તેની પ્રતિતી તે તેમને મ્યુનિ. ઈલેકશનમાં જે જંગી બહુમતીએ તેમને ચુંટી કાઢેલ છે તે વાતજ કરાવે છે. તેમના સુપુત્રોમાં શ્રી બીપીનભાઈ તથા શ્રી પ્રેમકુમાર ધંધામાં સક્રીય ભાગ લઈ રહ્યાં છે અને કુટુંબના બધાપિતા-પુત્રો-સાથે બેસી ધંધાને માટે વિચાર વિનિમય કરે છે. અને વિકાસ સાધી રહ્યા છે. શ્રી કાંતીભાઈના જીવનમાં ઘણાં કડવા તથા મીઠા પ્રસંગો બન્યા હોવા છતાં તેઓ સમભાવી અને સમદષ્ટિ રહ્યા છે. તેઓ ઉદાર ચરિત, સાહસિક અને કાર્યકુશળ તથા સેવાપ્રિય છે. શ્રી કાતીલાલ સી. મહેતા પાલણપુરની મહાજન સંસ્થામાં અગ્રગણ્ય સ્થાન ભગવનાર શ્રી કાન્તિભાઈ મહેતાએ મેટ્રીક સુધી અભ્યાસ કરી તેમના પિતાજીની સાથે કાપડની લાઈનમાં જોડાયા. પિતાની ધંધાકીય પ્રવૃત્તિ સાથે પણ તેમણે સેવા સૌષ્ઠવ અને સરસ્વતિ ની જ્યોતિ રેલાવી છે. તેમનાં પિતા પણું સૌમાજીક પ્રવૃત્તિઓ ભાવનગરની કલારસિક જનતાને ઉમદા અને સારા ચલચિત્રો મળે અને લોકોને શુદ્ધ મનોરંજન મળે તે હેતુસર શૈશાલી નામનું વિશાળ આયેાજનવાળુ ભવ્ય એરકન્ડીશન Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy