________________
૮૨૪
મસ્કત અને એમાન
આ સ્વતંત્ર સુલતાની રાજ્યના વિસ્તાર ૮૨૦૦૦ ચારસ માઈલ છે. તે આખ દ્વીપકલ્પના દક્ષિણ-પૂર્વના ખૂણે આવેલું છે. તેને ૧૦૦૦ માઈલના દક્ષિણ પૂર્વમાં અને પૂર્વમાં દરિયા કિનારા છે, તેની સત્તા મસ્કત ધૌવના ૧૯૦૫ના કેસથી હેગની લવાદી કેાટે માન્ય રાખી, મસ્કતમાં સરકારનું કામ કાજ ચાલે છે. મસ્કતથી માત્રહ થઈ ખતિના મેદાન સુધીના ૨૧૦ માઇલના રસ્તા મોટર વહેવાર માટે સારા છે. સિરા ટાપુ પર સેલાખા વિમાની મથક છે.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
છે. તેના બે વિભાગ છે. પાઈરેટ મેસ્ટ અને ટ્રેસિયલકાસ્ટ ૧૮૧૯માં રાસ અલ-ખનિયા પર હલ્લા કરી તેને ચાંચિયા લેાકાની પ્રવૃત્તિથી બ્રિટિશ લાકોએ મુક્ત કર્યું, ચાંચિયાના વંશજો હવે માતી મેળવવાના કામમાં પડયા છે. પાઈ રેટચાંચિયા-કિનારાના વિસ્તાર ૬૦૦૦ ચારસ માઈલ છે અને વસતી લગભગ ૧ લાખની. માર્ચ ૧૮૯૨ના કરારથી તેના બ્રિટિશ લેાકેા સાથેના સંબંધેા અંકુશિત છે.
કુવૈત
૧૫૦૮માં પોર્ટુગિઝ લેાકેાએ નગરને ખાળી મસ્કતમાં નૌકામથક અને કારખાનુ' સ્થાપ્યાં હતાં. હાલ સર સૈયદ સદ ઈખન તૈમુર (જન્મ ૧૯૩૨) સુલતાન છે. પમી ફેબ્રુઆરી ૧૯૩૯ની સધિથી મસ્કત સાથે બ્રિટિશ લેાકા વેપાર અને
નૌકા વહેવારના સબધા ધરાવે છે. મસ્કત-એમાનની વસતી પાંચ લાખ ઉપરાંતની છે. મસ્કતથી દાડમની નિકાશ થાય છે. તેમ જ સૂકી માછલીની.
દું સિયસ એમાન
દક્ષિણ અરેબિયાના પર્શિયન અખાતના કિનારાના ભાગ
Jain Education International
વિસ્તાર–૨૦,૦૦૦ ચારસ માઈલ વસતી પાંચ લાખ ઉપરાંત. કુવૈત શહેરમાં સરકારી મથક, કુવૈત શહેરની વસતી ૭૦,૦૦૦ ઉપરાંત ખસરા સુધી આધુનિક મેટર રસ્તા છે. કુવૈતના
ખલાસી
પ્રખ્યાત છે. ૧૮૫૦માં બ્રિટનના કન્ટ્રલ ચેસને એ યુફ્રૂટસ ખીણુ રેલવે કુવૈત નગર સુધી સ્થાપવાની ચેાજના ઘડી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારે કુવૈતના સ્વાતંત્ર્ય ને ટેકા આપ્યા. ૨૩મી જાન્યુઆરી ૧૮૯૯ની સદ્ધિથી બ્રિટન સાથે સ'બધા સ્થાપિત છે. હાલના શાસક છે શેખ અબ્દુલ્લા અસ-સલિમ અસ સુખાહ, કુવૈત નગરમાં બ્રિટશ પોલિટિકલ એજ'ટ રહે છે.
ભારતીય આરેગ્ય નિધિ પ્રગતિને
પંથે
છેલ્લાં ૧૮ વર્ષથી ક્ષય નિવારણ ક્ષેત્રે નિષિ નોંધપાત્ર કાર્ય કરી રહેલ છે. મુબઈમાં ટી. ખી. ડામીસીલયરી ટ્રીટમેન્ટ ફરતી હોસ્પિટલ શરુ કરનાર આ પ્રથમ સંસ્થા છે. અગિયાર સેન્ટામાંથી ત્રીસ સેન્ટર આજે ચાલે છે. પહેલાં ૬૭૦ ક્ષયના દર્દીઓને ખદલે આજે ૬૦૦૦ દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાય છે. દિવસે દિવસે ખ પણ વધતા જાય છે. પાટણમાં ક્ષય-નિવારણુ હાસ્પિટલ, સર્જીકલ અને જનરલ હોસ્પિટલ, અને આંખની હોસ્પિટલ દસ-ખાર વર્ષોથી ચાલી રહી છે. ફુલ વાર્ષિક ખર્ચ રૂા. નવ લાખ મેળવવામાં આજ સુધી મુશ્કેલી ન પડી. આજ સુધી જનતા આગળ કાઈ જાતની ટહેલ નાખવી નથી પડી. વધુ સેવાની ભાવનાથી પ્રેરાઈને એક અદ્યતન પાલીકલીનીક-કમ કેનવેલસન્ટ હેમ-કમ રી હેબીલીટેશન સેન્ટર-કમ ડીસપેન્સરી ગરીબ તથા મધ્યમવર્ગના કુટુ એને સહાયરૂપ થાય એ ષ્ટિએ શરૂ કરવાના સકલ્પ કર્યો છે. પ્રથમ શ્રી ગણેશ તરીકે જુહુ-પાર્લ્સ ડેવલેાવમેન્ટહાઉસીગ સોસાયટીઝ તરફથી બહુ જ મામૂલી કી'મતે ૪૨૦૦ ચા.વા. કીમતી જમીન મળી છે. આ માટે ૫. જમનીથી યા અને પ્રેમના ઝરણાં પ્રગટયાં અને એક્, જી. એમ્બગ નામની સેાસાયટીએ અમારી ઝોળીમાં રૂ. પાંચ લાખ આપવા વચન આપ્યુ. આવાજ એક વિકલ દયાળુ ઉદારસહિત માનવપ્રેમી પાસેથી રૂા.-પાંચ લાખનુ કેાનવેલસન્ટ હેામ માટે વચન મળ્યુ છે. આમ તા નાના-માટા દાનનાં ઝરણાં વડે જાય છે. આખા પ્રોજેકટના કુલ ખર્ચ રૂા. ત્રીસ લાખ થવાની ધાંણા છે. એક અદ્યતન આરોગ્ય-ધામને સાકાર કરવાની તમન્ના છે. પ્રેમ અને દાનનાં ઝરણાં કદી સૂકાતાં સાંભળ્યાં નથી. દુઃખી નદી એના આંસુ અને દિલાસા સજીવની અને અને અમારી ચેાજનાને મૂર્ત સ્વરૂપ આપવા દાનવીર ભાઈ-બહેનેા દાનનાં ઝરણાં વહેવડાવી અમારી ઝોળી છલકાવી દેશે.
એ જ અભ્યથના.
શ્રી એચ. બી. શાહ-પ્રમુખ
શ્રી ચદુલાલ એમ. ઝવેરી શ્રી રમણલાલ એન. શાહ શ્રી પેપિટલાલ બી. શાહ : ટ્રસ્ટીએ :- ધી શાંતિલાલ એ. શાહ
૧૨૩/૨૫, યામંદિર, મમાદેવી રોડ, મુંબઈ-૩
For Private & Personal Use Only
www.jainelibrary.org