SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ એશીયાનો વ્યાપાર અને રાજકારણ પરનો તેનો પ્રભાવ ગાલ્ડસ્મિથે એક વખત પેાતાનાં વિચારેમાં વ્યાપાર વિષે ખૂબ જ સક્ષિપ્તમાં પરંતુ સચાટ રીતે અભિપ્રાય દર્શાવેલ કે Honour sinks where commerce long prevails' અર્થાત જ્યાં વ્યાપારની મેલબાલા લાંબી ચાલે ત્યાં ઇમાનદારી ખાવાઇ જાય છે. અત્યારનું કોઇ પણ સ્વત ંત્ર રાષ્ટ્ર આ પ્રકારને તબકકો માટે ભાગે અનુભવી ચુકયુ હશે. વ્યાપાર અને રાજકારણ લગભગ કાય કારણુ જેવાં, પુરા ગામી અનુગામી જેવાં સંબધા ધરાવે છે. આજના વ્યાપાર મહુત્તમ આર્થીક નફા પરત્વે કેન્દ્રીત થયેલ છે તે આજનુ રાજકારણુ અધિકતમ વ્યક્તિગત સ્વાર્થ પરત્વે કેન્દ્રી ભૂત થયેલુ છે. જેમ સંસ્કૃત સુભાષિતામાં વદરાજ અને યમરાજને સહેાદરા ગણ્યા છે તેમ હું વ્યાપારીઓ અને રાજકારણીઓને સહેાદર જ ગણુ છું છતાં તેએ સહેાદર હાવાના ઇન્કાર કરે તે જુની-નવીનાં અને એકિ તાના નાતે તે સહેાદર હાવાનાં જ જેમ ચુ’ટણીમાં પેલાં વચના અને દેખાડેલી આંબા-આંબલીઆની રાજકારણીઓને વિસ્મૃતિ થઇ જાય છે તેમ નવા વરસનાં ચાપડા લખતી વેળાએ શ્રી૧ા કે જેના સાંકેતિક અર્થાં રૂપિયે ચાર આના કે ચાર પૈસાના નફે લેવા તેમ થાય છે. એ બાબતને પણ બિચારા વ્યાપારીએ વિસ્મરી બેસે છે. "Long Before Europe had discovered Asia, asia had discovered europe' '' અર્થાત યુરાપે સ્પેશીયાની શોધ કરી એ પહેલાં ઘણા સમય પૂર્વે એશીયાએ યુરોપની શેાધ કરી લીધી હતી. અને આ આ શેાધ વ્યાપારી પ્રવૃત્તિથી જ વેગ પામી શકી હતી. અમદાવાદથી ૫૦ માઇલ નૈઋત્યમાંથી જે લોથલનાં અવશેષો મળ્યા છે તે કાઠીયાવાડ, સુમેર અને બહેરીનનાં બંદરાનાં આંતર વ્યાપાર સંબંધોનું સુચન કરી જાય છે. ભારતનાં પુરાતત્વ સર્વેક્ષણ ખાતાનાં પ્રમુખ શ્રી એસ. આર. રાવે એવું અંઘટન આપેલ કે ઇજિપ્ત અને ઇરાકનાં લોકોને જરૂરી એવી ઘણી વ્યાપારી વસ્તુએ લાથલમાં બનતી હતી. અને દરિયાની પેલેપારનાં રાષ્ટ્રો સાથે તે વ્યાપારી પ્રવૃત્તિનાં માધ્યમ દ્વારા જોડાયેલુ હતુ. Jain Education International 16. શ્રી ચંદ્રકાન્ત એચ. જોષી ખાસ કરી ને કાંસાયુગમાં પશ્ચિમ એશિયાનાં દેશે સાથે લોથલને વ્યાપારી સંબંધ ઘણા જ ધનિષ્ઠ હતા. ઉત્તર સીરીયાનાં દરિયા કિનારે રાસ સમરામાંથી લેાથલની બનાવટની હાથી દાંતની લાકડીએ મળી આવે છે. આજે ભારત અને પશ્ચિમ એશીયા વચ્ચે વ્યાપાર વિકસ્યા છે. બન્નેનાં વિદેશ વ્યાપારમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. આરબ જગત સાથેનાં ભારતનાં વ્યાપારી સંબધા પાંચ હજાર વર્ષોથી પણ વધારે પ્રાચીન છે. સીરીયા અને લેબેનેાન તરીકે આજે આળખાતા તે વખતનાં ફેનેશીયાનાં સેદાગરો ઇતિહાસનાં આરંભકાળથી જ વ્યાપાર માટે ભૂમધ્ય સમુદ્ર અને જીબ્રાલ્ટરની સામુદ્રધુની PILLARS OF HERCULES સુધી અને તેથી પણ આગળ પશ્ચિમમાં બ્રીટન સુધી પહોંચી ગયાં હતાં અને વ્યા આજે કૌટિલ્યનાં અર્થ શાસ્ત્ર”ને કુટીલ અને દાવપેચવાળું ગણાવતાં કયા રાજકારણીએ “ રાજનીતિશાસ્ત્ર ” નાં સિદ્ધાંતેને અનુસરે છે ? કયા વ્યાપારીએ સાત્વિક અને પ્રગતિશીલ વ્યાપારનાં સિદ્ધાંતાનુ પાલન કરે છે ? વ્યાપાર અને રાજકારણ જે એટલાં અધા કાળા બની ગયા છે કે હવે કઈ વધુ કલંક તેને લાગી શકે ‘તેમ નથી. મીરાપારી પ્રવૃતિને લીધે જ સીરીયા તથા ટકી જેવાં એશીયાનાં રાષ્ટ્રો અને ક્રીટની મીનેઆન સંસ્કૃતિ વચ્ચે ગાઢ સપ હતા કારણ કે ઈ. સ. પૂર્વે ૬ડી અને ૭માં સદીમાં તા શ્રીકે લેકોએ ટકી ના કિનારે પોતાનાં સંસ્થાને પણ સ્થાપી દીધેલાં જ્યારે વ્યાપારી પ્રવૃત્તિઓનાં ગીત આશયથી એશિયાની પ્રથમ અંતિઙાસિક અને સાહસિક યાત્રા સિકંદરે કરી. ખાઇ જેમ કહેતી કે હું કાળા કામળો, દુજો દાધ ન લાગે કોઇ ” એ ન વ્યાપારીએ અને રાજકારણીએ ભેદી બુરખા પહેરીને પેાતાની દારૂછુ લીલા કરવા નીકળી પડ્યા છે. તે એશીયા ખંડનાં અનુસંધાનમાં જ એ બન્ને પાસાઓનેા આપણે અભ્યાસ કરીએ અને એશીયાના વ્યાપાર કેવા છે. તેનુ સ્વરૂપ પ્રાચીન કાળામાં શું હતુ, આજે કેવુ છે. આયાત-નીકાશનાં વ્યાપારની સમતુલા, રાજકારણના પ્રભાવ વિવિષે વિચારીએ. એશીયાના પ્રાકૃતિક વાતાવરણુ PHUSICAL ENVIRONMENT ને લીધે તેનાં વ્યાપાર અને ઉદ્યોગમાં ૧‘Asia' L. Dudley Stamp P. 56 Methen એશીયાની વ્યાપારી પ્રવૃત્તિ, પ્રાચીન, સમયથી જ વ્યાપક પ્રમાણમાં પ્રસરેલી હતી, ડડલી સ્ટેમ્પે જણાવ્યુ છે કે 3 Co. London 1962 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy