SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સદભ ગ્રંથ જ્ઞાન તપસ્વી શ્રુત શીલવારીધી આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી પ્રભાકર સ્મૃતિ પૂણ્યવિજયજી ગુજરાત અને રાજસ્થાનની તવારીના ખૂટતા અકેાડા એકત્ર કરી આપનાર એ એલિયાએ કરેલી સેવા સદા જીવંત રહેશે. જૈન ગ્રંથ ભડારામાં વેરિવખેર અવસ્થામાં પડેલી ઇતિહાસ સામગ્રીને સંખ્યાબંધ નાના મેટા ગ્રંથામાં અગા ચર બની ગયેલા પૂંજમાંથી વાળી ચાળી સાફ કરીને તવારીખનાં નવાં મિશન સર્જી આપનાર જૈન સાધુએ એમની પ્રવજ્યાને પ્રકાશ વતા બનાવી છે. જેસલપીર પાટણ અને છૂટા છવાયા ભંડારાની નવરચનાનું મહાકા બજાવી જાણનાર મૂનિશ્રી જિ'દગીભર “ તવારીખનાં તપસ્વી ” અની રહ્યાં. સ'પ્રદાય અને વાડાની કે સંઘાણાની તલભાર ભેદરેખાને વચ્ચે લાવવા દીધા સિવાય મુનિશ્રી પૂણ્ય વિજયજીએ ભારતનાં ઇતિહાસને અજવાળવાનુ પુણ્ય કાર્ય હાથ ધરી જાણ્યુ છે, આજે ગુજરાત પાસે ઠીક પ્રમાણમાં કહી શકાય તેટલા પ્રમાણમાં પુરાતત્વવેતા તથા ઇતિહાસ વિદ ઉપલક્ષ્ય છે. તેમાં પડિત પુરુષ પૂણ્ય વિજયજીને બહુ માટા ફાળે છે. ઇતિહાસના અગેાચર પડાને ઉખેળીને તેનું સમન્વય કરવાનું કાર્ય જરાયે સરળ ન હતું. જ્યારે ઇતિહાસ પ્રત્યે આપણી દૃષ્ટિ આજના. જેટલી વિકસી ન હતી. ત્યારે આજથી ૫૦ વર્ષ પહેલાં તવારીખના તાણાવાણા ગેાઠવવાના કાÖમાં ગુંથાઈ જવું એ એક વિરલ કાર્યં હતું. એમાં ભારાભાર દૂર દેશી અને આદૃષ્ટિ હતી. મુનિશ્રી પુણ્ય વિજયજીએ કરેલાકાર્ય ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. એકલુ' જૈન જગત નહીં પરંતુ સમગ્ર ગુજરાત મુનિવર્યનું ઋણી છે. એમના આદર્યા હજી અધૂરા રહ્યા છે. તેઓ વિદ્વંદ જગતમાં ખુખ ચાહના અને આદર મેળવી શકયા હતા. તેએ સાચા અને સ`પૂર્ણ` અર્થાંમાં જ્ઞાનાધારક હતા. પ્રાચીન જ્ઞાન ભંડારાના સમુદ્વારનુ પ્રાચીન જીણુ વિરલપ્રતાને ચિરંજીવી બનાવવાનુ, જૈન આગમસૂત્રે તેમજ અન્ય દુર્ગાંમ પ્રાચીન ગ્રંથાના શેાધન સ`પાદન કરવાનું અને દેશ વિદેશના વિદ્વાનેાને પૂરી ઉદારતા અને સહાયતા સાથે દરેક પ્રકારની સહાય કરવાનું મહારાજશ્રીનું કાર્ય આદર્શ, બેનમૂન અને શકવતી કહી શકાય એવુ હતુ', મહારાજશ્રીનું જ્ઞાનાધારનું આ કાર્ય તેએશ્રીના પરમ પુજ્યદાદા ગુરૂ પ્રશાંતમૂતિ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા પરમ પુજ્ય આજીવન વિદ્યાસેવી ગુરુવર્ય શ્રી ચતુર વિજયજી મહારાજે શરૂ કરેલી તક્તિની પરંપરાનુ ખૂખ ગૌરવ વધારે એવું હતુ. પૂજ્યપાદ પુણ્ય વિજયજી મહારાજે જ્ઞાનાધારના ક્ષેત્રમાં કરેલુ કાર્યાં એટલુ વિરાટ છે. અને તેઓશ્રીના સ્વર્ગવાસથી આ ક્ષેત્રમાં એટલી મેાટી ખેાટ ઊભી થઇ છે કે તે કયારે, કેવી રીતે પૂરી થશે તેની કલ્પના કરવી પણ આજે તે મુશ્કેલ છે. એક સતત કાર્યશીલ, સસ્થા કરી શકે એટલુ' મેાટુ' કાય તે શ્રીએ કરેલ છે. તેએશ્રીના જીવન સાથે વણુ!ઈ ગયેલી ઉત્કટ શ્રતભકિતનુ` ૪ આ સુપરિણામ છે. જન્મભૂમિ કપડ'જમાં સ. ૧૯૫૬ના કારતક સુદિ પાંચમ (જ્ઞાન પંચમી)ના રાજ માતા માણેકબેનને ત્યાં પુત્રરત્નના જન્મ થયા. પિતા ડાયાભાઈ ધનિષ્ટ હતા. બાળક મણીલાલ ચારેક મહિનાના હતા ત્યારે માતા બાળકને ઘરમાં મૂકીને તળાવે કપડા ધાવા ગયા. પાછળથી ઘરને આગ લાગી અને એક નેકદીલ વહેારા ગૃહસ્થે સાહસ કરીને બાળકને અચાવી લીધા, નાની ઉંમરે પિતાના સ્વર્ગવાસ થયા, ધર્મના રંગે રંગાયેલુ માણેકબેનનુ મન સયમને જ...ખી રહ્યુ. પેાતાના પ્રાણસમા પુત્રને પણ સંયમને માગે' દોરવાના સકલ્પ કર્યા, વિક્રમ સવંત ૧૯૬૫ના મહાવદી ૫ ને દિવસે છાણી મુકામે બડભાગી માતાએ પુત્રને દિક્ષા અપાવી. મણીલાલ મુનિ પુણ્યવિજયજી તરીકે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય, મુનિ પ્રવર શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય બની ગયા. ને એ એક દિવસ પછી માતાએ પણ Jain Education International ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy