________________
[૫]
કેશિયસ
( કુંગ ફુત્ક્રુ )
કર્તવ્યનિષ્ઠા, મહાનુભાવી અધિકાર અને તે પ્રતિ ક બ્યશીલ શરણાંગતિ, શિષ્ટાચાર, નિગ્રહ, નિશુદ્ધિ અને હિંસા પ્રતિ ધૃણા અને સુવર્ણા સામાજીક નિયમઃ · તમારા પ્રતિ જેવા વર્તાવ અન્ય ન આવે એવુ' તમે ઇચ્છતા હેા તેવા વર્તાવ ખીન્ન પ્રતિ રાખશે નહિ કાન્દ્યુશિયન સપ્રદાયના આ પાયાના સિદ્ધાંત છે. આ નીતિશાસ્ત્ર સૈકાઓથી ચીનના આત્માને ઉજાળી રહ્યું છે. સંત શિક્ષક ને સુધારક કેન્ફ્યુશિયસે પેાતાનાં શાણપણ ને સદગુણથી એક એવું તેા આંદોલન જગાવ્યું જે એના નામથી મશહૂર થઈ ગયું. ઈસ્વી સન પૂર્વે છઠ્ઠા સૈકામાં એનુ અવસાન થયું. છતાં એના કાર્યથી એ આજે પણ જીવંત છે
ઇસ્વીસન ૧૯૧૭ ચીનાઇ સોંસદમાં એક લાંબી અને રસિક ચર્ચા થઈ. પાંચ વર્ષ પહેલાં ચીનાઇ સમ્રાટે : સ્વગ પુત્રે રાજ્યસિ હાસનને ત્યાગ કર્યા હતા. ચીનમાં પ્રજાતંત્રના શ્રીગણેશ મંડાયા હતા. ત્યારે છેલ્લાં બે હજાર વર્ષોંથી પ્રવર્તી - માન રાજ્યધર્મ કન્ફયુશિયન સંપ્રદાય ને તિલાંજલિ આપ વામાં આવી. પરંતુ હવે એની પુના સ્થાપતા માટે દરખાસ્ત મૂકાઈ હતી. કેન્યુશિયસને ચીનમાં ઇશ્વરના અવતાર લેખ વાની પણ માગણી હતી.
વિદ્વાન રાજનીતિજ્ઞાએ ઉત્કટ ભાવનાથી આ દરખાસ્તને અનુમોદન આપ્યું છતાં એ દરખાસ્ત સ્વીકારાઇ નહિ છતાં ય ચીનાઇ માનસ પર એ પ્રાચીન સત ધર્મગુરુના કેટલા જબરદસ્ત પ્રભાવ હતા એની એ પ્રતીતિ કરાવી ગઈ. ચીનાઈ પ્રજાએ અનેક પેઢીએથી કાન્ફ્યુશિયસને પૂજ્યું છે. એના નામે અનેક બલિદાને અપાયાં છે. છતાં એમને ઈશ્વર તરીકે કદી ચે સ્વીકાર થયા નહાતા પરંતુ આ દરખાસ્ત વખતે એવા સ્વીકાર થયા તેથી એનુ મહત્વ અનેક ઘણું વધી જાય છે.
એના દૈવી તત્વની આ ભાવના કદાચ એને પેાતાને જ ઘેાડીક રમુજી લાગી હાત કારણકે અન્ય પ્રાચીન ગુરુએ એનામાં ધાર્મિકતા ઘણી જ એછી હતી. · એ ધાર્મિક મનુષ્ય નહેાતા : ભાગ્યે જ થોડીક ધાર્મિક તિથિ પાળતા : અને ધર્મ અંગે એમણે કશું જ શીખવ્યું નથી ’ એમ પણ કહેવાયું છે. અત્યારે એ હયાત હાત તા એને અજ્ઞેયતાવાદી કહેવામાં આવત અલૌકિક શકિતઓના અસ્તિત્વનો સ્વીકાર કરતા પરતું એની પાતે જાતે ઝાઝી પરવા કરતા નહિ. ' અલૌકિક શક્તિઓના આદર કર ” એ કહેતા ‘ પરંતુ એમને દૂર જ રાખો, ’
Jain Education International
જન્મ પહેલાં મનુષ્ય કયાંથી આવ્યા યા મૃત્યુ પછી એ કયાં જશે એવાતામાં એમને બીલકુલ રસ નહેાતા. પરંતુ જીવન નલે ત્યાં સુધી એના વ્યવહાર ઉપયાગમાં જ એ માનતા. ‘ સંપૂર્ણ સદ્ગુણી મનુષ્ય બનવાના મેં પ્રયત્ન કર્યાં છે’ એ કહેતા ‘ કંટાળ્યા વિના અન્યને ઉપદેશ પણ આપ્યા છે. એમનેા આશ હતા ’ જેવી વાણી ઉચ્ચારે તેવું જ વન કરે એવા શ્રેષ્ઠ માનવી. ' આ આદેશ પાર પાડવા એમણે સંપૂર્ણ સ્વૈરવિહાર કર્યાં. આદર્શવાદી સામે વ્યવહારી ધંધા દારી મનુષ્યનુ એમનામાં મિશ્રણ હતું.
"
યુગ મનુષ્ય સર્જે છે' એવી કહેવત છે. કેન્ફકશિયસ માટે એ સંપૂર્ણ : નિસંદેહ : સાચુ' છે. ઇસ્વી સન પૂર્વે છડા સૈકામાં ચીનની પરિસ્થિત આવી હતી કે નૈસિર્ગક વેધક શક્તિને વધુ તીવ્ર બનાવે એટલું જ નિહ પણ વ્યવસાયી શૃંગ વશ ચીન ઉપર અગાઉ હકુમત ચલાવતા હતા. એ મનુષ્યની બુદ્ધિને અમલ કરવાની તેને પૂરતી તક આપે. ધર્મગુરુ સમ્રાટોએ એક હન્તર વર્ષ કરતાં વધારે સમય સુધી રાજ્ય કર્યું. ઇસ્વી સન પૂર્વે ’૧૨૫ માં તેને અન્ય આવ્યે. યુશિયસ પાતે પણ પોતાને શૌગ વના વશજ ગણાવે છે. પછી પાંચસો વર્ષ સુધી ચીનના ને નાના અનેક ભાગલા પડતા જ ગયા. ઈસ્વી સન પૂર્વે છસ્સો : વર્ષ પહેલાં એટલે ઠ્ઠી સદીમાં કેન્ફયુશિયસના યુગ ઉગ્યે ત્યારે લગભગ પાંચ છ હજાર નાનાં નાનાં રાજ્યેા ચીનમાં હતાં.
ઈસ્વીસન પૂર્વે પદ્મ-૫૫૦ના શિયાળામાં કેન્દ્પુશિયના જન્મ થયે અર્વાચીન શાન્તુંગ પ્રાંતના લુ રાજ્યમાં. એમના પિતા શુદ્ધ લિયાંગ રેર ઉત્સાઉ પ્રદેશના સરસેનાપતિ હતા. મહુત્વના માનવી લેખાતા. એમને ઘણી પુત્રીઓ હતી પરન્તુ કાયદેસર પુરૂષ વારસ કોઈ નહેાતા. એટલે પચાસ્તેર વર્ષની વયે એમણે ફરીથી લગ્ન કર્યું ને સમય જતાં એમની ઈચ્છા મુજબ એમને પુત્ર પ્રાપ્તિ થઇ.
પ્રાચીનકાળના અન્ય મહાપુરુષા પેઠે કન્ફયુશિયસના જન્મ આસપાસ પણ ઘણી દતકથાએ ગૂંથાઇ ગઇ છે: એમની યુવાન માતા ચંગત્સાઈ પુત્ર માટે ઘણી ઘણી પ્રાર્થનાઓ કરી. અનેક વ્રત ઉપવાસા કર્યાં. પિરણામે એકવાર ઇશ્વરે એમને સ્વપ્નમાં દર્શન આપ્યાં. વરદાન આપ્યું ‘તને પુત્ર થશે. એ ભારે મેટો સત થશે. અને શેતૂર વૃક્ષના પોલાણમાં ઉછેરજે.' આપરથી શુદ્ધ લિયાંગ રેર એ દૈવવાણીના સુયાય અથ કર્યાં અને પેાલુ’શેતૂરનું ‘ વૃક્ષ ’ નામે ઓળખાતી ટેકરીની ગુફામાં એની પ્રસૂતિની વ્યવસ્થા કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org