________________
સ્મૃતિસૌંદર્ભ ગ્રંથ
૩૬૯
વહે છે. આથી ફળદ્રુપ મેદાને બનાવી શકતી નથી. તેમજ તે ઉત્તર-પૂર્વીમાંથી આવીને મળે છે. તેની કુલ લંબાઈ ૨૦૦૦ ત્રિકોણ પ્રદેશની પણ રચના કરી શકતી નથી.
માઈલ છે.
દજલા અને ફરાત
6
ઇરાકની આ નદીએ પણ મહત્વની છે. તે બંને કુદીસ્તાનની પહાડીએમાંથી નીકળે છે. દજલા પૂર્વ માનુએ જ્યારે ફૅરાત પશ્ચિમ બાજુએ છે. કેટલાક અંતર સુધી તે બંને એકબીજાને સમાંતર વડે છે, અને ત્યારબાદ એક બીજાની નજીક આવે છે. પરંતુ ફરીથી દૂર વહીને કુરનાડુ’ પાસે એકબીજાને મળે છે. તેના સંગમને શત-અલ-અરબ કહે છે. આ સ્થળ પર્શિયન ગલ્ફથી ૧૨૦ માઇલ દૂર છે. દજલા નહી ૧૧૫૦ માઈલ જેટલી લંબાઈ ધરાવે છે. જ્યારે ફરાત ૧૮૦૦ માઈલ લાંબી છે. તે બંનેની વચ્ચેના પ્રદેશ મૈસા પેટમિયાના નામથી ઓળખાય છે. ભારતમાં આવા પ્રદેશને દોઆબ કહે છે, એસેટમિયાને આ નદીયા ફળદ્રુપ બનાવે છે. તેમાંઘી નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ૪ આંતરિક જળ રાચેને મળતી નદીએ
એશિયા ખ’ડમાં કેટલાક ની ચાણવાળા વિસ્તારો આવેલા છે. તેમાં આસપાસના વિસ્તારામાં વહેતુ પાણી એકત્રિત થાય છે. જ્યારે કેટલીક નદીએ સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નહી હાવાથી કોઇ રણ પ્રદેશમાં કે બેસિન પ્રદેશમાં લુપ્ત થઇ જાય છે. આ નદીએમાં હેલમ અને તેની સહાયક નદીઓ, જોઈન નદી, આમૂ દરિયા અને સર દરિયા, વાલ્ગા અને યુરલ તેમજ ઈરી મુખ્ય છે.
હેલમંદ નદી આફઘાનિસ્તાનન મધ્યભાગ હુઝારામાંથી વહે છે. તેની લંબાઈ ૬૦૦ માઈલ જેટલી છે. આમ, તે અફધાનિસ્તાનની સૌથી મેાટી નદી છે. તે સિસ્તાન બે સિનમાં આવેલા હૅનુમ-ઇ-હેલમદ નામના સાવરને મળે છે. અમાનિસ્તાનની બીજી નદી છે કાખુલ. તે હિંદુકુશની દ.ગે વહે છે. અને છેવટે રણ-પ્રદેશમાં લુપ્ત થઈ જાય છે.
જોનમાં આવેલી વ્હેન નદી પણ આંતિરક સાગરને મળે છે, તે સાગરને મૃત સાગર તરીકે એળખવામાં આવે છે. જોર્ડનમાં શ્રીજી મહત્વની નદી ગેરન્યુક આવેલી છે.
અરલ સાગર એક મહત્વ પૂર્ણ જળાશય છે, તેમાં પામીર, અલ્તાઇ અને ટી એનશાન પવતામાંથી નીકળતી નદી વહે છે. તેમાં આમૂરિયા અને સરરિયા અગત્યની છે. આમૂ દિરયામાં પામીરમાંથી નીકળતી અન્ય નાની નદીએ મળે છે. આમૂ દિરયા સમુદ્ર સપાટીથી ૬૫૫૦’ ની ઉંચાઈ એ વહે છે. અને અરલ સાગરને દક્ષિણ બાજુ એથી આવી ને મળે છે. સરક્રિયા ડી એન શાન પતા માંથી નીકળે છે. શરૂઆતમાં પશ્ચિમ બાજુએ વહીને ઉત્તર--પશ્ચિમ તરફ વળાક લે છે. અને આમૂ દિરયાને સમાંતર વહે છે. અરલ સાગરને
Jain Education International
વાલ્ગા અને યુરલ નદીએ યુરલ પર્યંતમાંથી નીકળે છે. એક બીજાને સમાંતર તે માઇલે સુધી વહે છે. અને ત્યારબાદ દક્ષિણ તરફ વહીને કાસ્પિયન સમુદ્રને મળે છે.
અરલ સાગરની પૂમાં આવેલા ખાલ્કશ સરેવરમાં પણ રશિયાની કેટલીક નદીએ મળે છે, જેમાં ઇરી મુખ્ય છે,
તે ઉપરાંત તુર્કીસ્તાનની કિજીલ અને કાલવીડ નદીએ પણ અનાટોલિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે. પેાન્ટિક પર્વતમાળામાંથી માર્ગ કરી તે આગળ વધે છે. અને આખરે બ્લેક સીને મળે છે.
એશિયાના ઉન્મત ગિરિશિખરો અને પુનિત નદીઓને કેટિકેડિટ વંદન.
સ્વ. રાવસાહેબ ઉત્તમલાલ મુળજીમાઇ જાંગલા તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org