________________
સ્મૃતિ સૌંદર્ભ ગ્રંથ
૨૭ ૧૦ લાખ વર્ષ પહેલાં આદિ માનવ વાનરથી જુદા પડયા. આસામથી સિધુ સુધી ઇન્ડોબ્રહ્મ નદીની ખીણની આદિ માનવાના વસવાટ.
૨૮ ૪ લાખ વર્ષ પહેલાં ઈન્ડો બ્રહ્મ નદીમાંથી ગંગા, સિ', અને બ્રહ્નાપુત્રા નદીએ બની ( મોટા ધરતીકંપા થતાં અને આદિમાનવે સ્થળાંતર કર્યું....
૨૯ ૨૨ લાખ વર્ષ પહેલાં પુરાતન પથ્થર યુગની સંસ્કૃતિ ફેલાણી પથ્થરયુગી માનવ પથ્થરનાં હથિયાર વડે કંદમૂળ ઉખાડી તથા શિકાર કરી ગુજરાન ચલાવતા થયા.
૩૨ ૧૫ હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર ગુજરાતનુ જોડાણ થયું. સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ અન્યા
૩૦ ૧ લાખ વર્ષ પહેલાં લઘુ પાષાણ યુગની સસ્કૃતિ ફેલાણી. સખ્યાબંધ પથ્થરીઓને જાતજાતનાં હથિયાર તરીકે ઉપયાગ કરી તે વખતનાં માના નદી કાંઠે જીવન વિતાવતા,કે ૩૧ ૨૫૦૦૦ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર બેટ હતો. આ વખતે ચિત્રકામ અને વધારે સારાં હથિયાર બનાવાતા હતા.
૩૩ ૧૦ હજાર વર્ષ પહેલાં ભારતના યુરોપ સાથે સબંધ સ્થપાયા.
૩૪ ૧ લાખ વર્ષ પહેલાનાં એજારો મળ્યાં,
ખાદકામ
પ્રભાસ પાટણનાં નગરા ટીંબાના થયેલ (ઉત્થાન)માં એક કુદરતી કાચનું “ચપ્પા” જેવું આઝાર મળી આવ્યું છે. આવુ' આઝાર દેશના બીન્ત કઈ સ્થળેથી મળી આવેલ નથી. આથી એવુ તારણ નીકળે છે કે, “ આ પ્રદેશ પશ્ચિમ એશિયા સાથે વેપાર ઉદ્યોગમાં સકળાયેલ હશે.
આ વિસ્તારમાંથી ૧ લાખ વર્ષ જૂનાં અવશેષો પણ મળી આવ્યા છે. પરંતુ આ સંશાધનનુ ધ્યેય શ્રીકૃષ્ણનું આ પ્રભાસ પાટણ હતું કે કેમ ? તે શોધી કાઢવાનું હતું. ’ ૩૫ ૩૦૦૦૦ વર્ષ પૂર્વે તાપીની ખીણમાં શાહમૃગે રહેતાં હતાં.
હાલમાં ભારતમાંથી તેમજ એશિયા ખ'ડના મેાટા ભાગનાં વિસ્તારમાંથી નામશેષ થઈ ગયેલા શાહમૃગ નામનાં પંખીએ આજથી લગભગ ૩૦ હજાર વર્ષ પૂર્વે તાપી નદીની ખીણ પ્રદેશ (મહારાષ્ટ્રમાં આવેલ વિસ્તાર )માં વિહરતા હશે.
*
ઉપરના કથનની સાબિતીરૂપે તાજેતરમાં જલગાંવ જિલ્લામાં, ચાલીશાઁવ નજીકના “ પણે ” ગામ ખાતે ખેાદકામ કરતાં કાંપ નીચે દટાઈ ગયેલી જમીનમાંથી આ શાડુંમૃગ પંખીઓનાં ઇંડા મળી આવ્યાં છે. આ શેાધ પુનાની–ડેકન કાલેજે કરી છે.
Jain Education International
૩૬ પ્રાગૈતિહાસિક ચિત્રગેલેરી
અત્યાર સુધી આપણે ‘અજટા અને ખાઘની ચિત્રસૃષ્ટિ ’માં વિહરતા હતા. પણ તાજેતરમાં ભાષાલ નજીક પથ્થર યુગનાં માનવીની કલાત્મક સિદ્ધિની સાબિતી આપી એક પ્રાગૈતિહાસિક ચિત્રગેલેરી ખેાળી કાઢવામાં આવી છે. આ ગેલેરી દુયિાની આ પ્રકારની સૌથી મેાટી ચિત્ર ગેલેરી હાવાના દાવેા કરાય છે.
૩૫૫
ભેપાલથી ૪૦ કિ. મી. દિક્ષણે આવેલ ગાઢ જંગલમાં ‘ભીમબેટકા ” નામની કુદરતી ગુફાની અંદર આ ગેલેરી મળી આવી છે.
આ વર્ષની શરૂઆતમાં વિક્રમ વિદ્યાપીઠ, પુના ડેકન લેજ અને સ્વીટઝલેન્ડનાં મ્યુઝિયમ ફટ વાલ્કેટ કુંડાની એક પુરાતત્વવિદોની ટૂકડીએ કરેલ સંશોધનમાં એક લાખ વર્ષ પહેલાં પથ્થરયુગના માનવી રહેતા હેાવાની, પથ્થર ટેકનાલાજીનાં ક્રમિક વિકાસની અનેક કડીઓ મળતાં તે સાબિત થાય છે.
લગભગ ૧૦ ચા. કિ. મી. વિસ્તારમાં પથરાયેલ ૬૦૦ જેટલી ગુફાઓ, ખડકોનાં તળિયે આવેલી છે. મુખ્ય ગુફા “ ભીમબેટકા'' એટલે કે મહાભારતના એક મુખ્ય પાત્ર ભીમની બેઠક તરીકે ઓળખાય છે;
લગભગ ૫૦૦ ગુફામાં પ્રાગૈતિહાસિક યુગનાં માનવે, લાલ, સફેદ અને આછા લીલા રંગમાં ગેંડો, વાઘ, રીંછ, હરણ, ગાય, કૂતરા જેવા જંગલી અને પાલતુ પશુએ કાચબા, માછલી, કરચલા જેવા જળચર પ્રાણીએ તથા નૃત્ય, શિકાર અને સરઘસનાં ચિત્ર કડાર્યાં છે. અને તે બધા ચિત્રો ૧૦ હજાર વર્ષ પહેલાનાં છે. તેમ વિક્રમ વિદ્યાપીડનાં શ્રી વી. એસ.
વાહનકર કહે છે.
આ ચિત્રો આટલે લાંબો સમય ટકી રહેવા પાછળનુ કારણ ચિત્રો ઉપર પથરાળ ખડકોનાં ચડી ગયા હતા તે છે. ૭૭ મળેલા અવરોધે
સિ’ધુ સંસ્કૃતિનાં ચિતારરુપ કિલ્લા અને તેની દિવાલેાના પ્રતિનિધિ રુપ એ ટેકરીઓ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કોટાંરી અને દિર ગામેથી મળી આવેલ છે.
ભારતીય પુરાતત્વની એક ટૂકડીએ શેાધી કાઢેલ આ એક હડપ્પા સંસ્કૃતિનુ' સ્થળ છે. આ કડીએ (૫૨) જેટલા સ્થળે ખાદ્યકામ કરી પુરાતન-યુગથી માંડી મધ્યયુગ સુધીના કાળનાં સ્થળે શોધી કાઢયા છે.
૩૮ આ તમે જાણા છે. ?
૧ દુનિયામાં આપણાં પૂર્વજો નહાતા તે વખતે એટલે કે આજથી ૨૦ કરોડ વર્ષ પહેલાં દેડકાંનાં પૂર્વજો હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org